સિગારેટ પીવાના મામલામાં ખૂબ જ બદનામ છે આ 10 અભિનેત્રીઓ, જુવો તસ્વીરો

 • આજકાલ ડ્રગના સેવનના મામલામાં, ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમાં કામ કરતા સ્ટાર્સ એનસીબીના રડાર પર આવી ગયા છે. ભૂતકાળમાં, ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ વિશે ખૂબ હોબાળો જોવા મળ્યો હતો. એનસીબીની તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ કે ઈન્ડસ્ટ્રીમાં ખુલ્લેઆમ ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે. આ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ જેવી અભિનેત્રીઓનાં નામ પણ સામે આવ્યા છે.
 • બોલીવુડ વિશે એ પણ પ્રખ્યાત છે કે અહી હીરો-હિરોઈનને અહીં સમાન સ્વતંત્રતા મળે છે. આવી સ્થિતિમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ તે બધા કામ કરે છે, જે સામાન્ય રીતે છોકરા અથવા મેઇલ હીરો કરતા જોવા મળે છે. પછી ભલે તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સેલીબ્રેટી, દરેક જણ આ દિવસોમાં સિગારેટ અને દારૂના નશામાં ડૂબી ગયો હોય તેવું લાગે છે. આજની આ સ્ટોરીમાં, અમે તમને બોલીવુડની આવી જ કેટલીક હસીનાઓથી પરિચય કરાવીશું, જેની સિગારેટ પીતા હોય તેવી તસ્વીર જોઈને લોકો ચોંકી ગયા હતા.
 • તનુજા
 • તનુજા તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી રહી ચૂકી છે. તનુજા બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની માતા છે. જ્યારે તેનો સિગારેટ પીતી હોય તેવો આ ફોટો વાયરલ થયો હતો, ત્યારે હોબાળો થયો હતો.
 • પ્રીટિ ઝિન્ટા
 • પ્રીટી ઝિન્ટાને બોલિવૂડની ડિમ્પલ ગર્લ કહેવામાં આવે છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ સિગારેટ પીવે છે.
 • રાની મુખર્જી
 • રાની મુખર્જી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાની ચેન સ્મોકર છે અને તેની સવારની શરૂઆત સિગરેટના કશથી થાય છે.
 • સુષ્મિતા સેન
 • ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સિગારેટ પીતી હોય તેવી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુષ્મિતા પણ ચેન સ્મોકર છે.
 • અમીષા પટેલ
 • સુપરહિટ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અમિષા પટેલ આજકાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. અમિષા સિગારેટ અને દારૂની વ્યસની છે અને તેની આવી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ચૂકી છે.
 • કંગના રાનૌત
 • કંગના રાનૌત આજકાલ ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહી છે. કંગના રાનૌતે ખુદ ખુલાસો કર્યો છે કે તેને એક સમયે સિગારેટ અને ડ્રગ્સનું ખરાબ વ્યસન હતું.
 • કોંકણા સેન શર્મા
 • કોંકણા સેન શર્માએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પોતાના જોરદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે. કોંકણા પણ ચેન સ્મોકર હોવાનું કહેવામાં આવે છે.
 • મનીષા કોઈરાલા
 • એક સમયે બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ ખુબજ દારૂ અને સિગારેટ પીધી હતી. તેની આવી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર જોવા મળે છે. જો કે, કેન્સરમાંથી બહાર આવ્યા પછી, મનીષાએ તમામ નશીલા પદાર્થથી પોતાને દૂર કરી લીધી છે.
 • પરવીન બાબી
 • પરવીન બાબીને પણ સિગારેટની લત હતી. તેને કોલેજની બહાર આ અવતાર જોયા પછી જ ફિલ્મોમાં કામ મળ્યું હતું. પરવીન બાબી તે સમયની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક હતી.
 • સુમોના ચક્રવર્તી
 • કપિલ શર્માના શોમાં કામ કરનારી સુમોના ચક્રવર્તીની આ તસવીરો ઇન્ટરનેટ પર એકદમ વાયરલ થઈ હતી. આ તસવીરો પછી જ ખબર પડી હતી કે સુમોનાને પણ સિગારેટનો શોખ છે.

Post a Comment

0 Comments