84 કરોડના જેટથી લઈને 7 કરોડની રોલ્સ રોયસ સુધીની લક્ઝરી સવારીના મલિક છે અજય દેવગન

  • 2 એપ્રિલ એ અજય દેવગણનો જન્મદિવસ છે. 1991 માં સુપરહિટ ફિલ્મ ફૂલ ઓર કાંટેથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અજય દેવગણ પાસે આજે ઘણી બધી બ્લોકબસ્ટર મૂવીઝ છે. અજય દેવગનને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. અજય દેવગણ ખૂબ વૈભવી જીવન જીવે છે. તેમની પાસે એકથી એક સારી સવારી છે. ચાલો તેમના પર જ એક નજર નાખીએ:
  • અજય દેવગનની પાસે 7 કરોડની રોલ્સ રોયસ કલિનન છે. તાજેતરમાં જ સૂર્યવંશી ટ્રેલર રિલીઝ પર અજય આ કાર પર આવ્યો હતો.
  • અજય દેવગને વર્ષ 2006 માં વૈભવી Maserati Quattroporte કાર ખરીદી હતી. તે કાર ભારતમાં કોઈની પાસે નહોતી. ત્યારે આ ખૂબ જ લક્ઝુરિયસ કારની કિંમત લગભગ 2.8 કરોડ હતી.
  • અજય દેવગનનું નામ બોલિવૂડ સેલેબ્સ માં લેવામાં આવે છે જેમની પાસે પોતાનું જેટ છે. કહેવાય છે કે અજય દેવગનની પાસે લગભગ 84 કરોડની કિંમતનું હોકર 800 જેટ છે. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે તેઓએ આ જેટ વેચી દીધૂ છે.
  • અજય દેવગન પણ રેન્જરોવર વોગના માલિક છે. હાલમાં તેની કિંમત 2.7 કરોડ છે.
  • તમામ ફિલ્મ સેલેબ્સની જેમ અજય પણ 1.5 કરોડની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ કારની માલિકી ધરાવે છે.
  • અજય દેવગન પાસે લગભગ 10 કરોડની BMW Z4 પણ છે.

Post a Comment

0 Comments