'જેઠાલાલ' થી લઈને 'ચંદુ ચાયવાલે' સુધી, જુઓ કોણ છે આ 7 કોમેડી સુપરસ્ટારની રીઅલ લાઈફ પત્નીઓ

  • ટેલિવિઝન જગતમાં ઘણા એવા કલાકારો છે જેમણે કોમેડિયન તરીકે ઓળખ બનાવી છે. આ કલાકારો દરેકના ચહેરા પર સ્મિત લાવે છે. તેમાં તારક મહેતા કે ઉલ્ટાચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) ના જેઠાલાલ (દિલીપ જોશી) થી લઈને ધ કપિલ શર્મા શોના ચંદુ ચાયવાલે (ચંદન પ્રભાકર) ના નામ શામેલ છે. આ કલાકારોએ ઘણું નામ કમાવ્યું છે પણ શું તમે જાણો છો કે તેમની પત્નીઓ શું કરે છે? જો નહીં તો પછી અમે તમને જણાવીએ:
  • દિલીપ જોશીની પત્નીનું નામ જયમાલા જોશી છે. તે ગૃહિણી છે અને લાઇમ લાઈટથી દૂર રહે છે.
  • પોતાની રસિક શૈલીથી બધાને હસાવતા એહસાન કુરેશીની પત્ની નું નામ રચના કુરેશી છે. રચના પણ એક હાસ્ય કવિ છે.
  • કપિલ શર્માની પત્નીનું નામ ગિન્ની ચતરથ છે. ગિન્નીએ ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે. તે મેનેજમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.
  • સુદેશ લહિરીની પત્નીનું નામ મમતા લાહિરી છે. તે ઘરે પરિવારની સંભાળ રાખે છે.
  • અલી અસગરની પત્નીનું નામ સિદ્દિક અસગર છે. સિદ્દીકા પણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે ગૃહિણી તરીકે અલી અસગરના ઘરને સાંભળી રહી છે.
  • ચંદન પ્રભાકરની પત્નીનું નામ નંદિની ખન્ના છે. નંદિનીએ એમ.એ. કર્યું છે. તે ગૃહિણી છે.
  • કોમેડિયન કિકુ શારદાની પત્નીનું નામ પ્રિયંકા શારદા છે. પ્રિયંકાને ડાન્સનો શોખ છે. જો કે તે પોતાનો આખો સમય બાળકો અને પતિની સંભાળમાં વિતાવે છે.

Post a Comment

0 Comments