તારક મહેતામાં 'મિસ્ટર.અય્યર' બનીને મેળવી ખ્યાતિ, એક એપિસોડ માટે આટલી અધધ ફી લે છે તનુજ મહાશબ્દે

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ વિશ્વનો એક લોકપ્રિય ટીવી શો છે. છેલ્લા 12 વર્ષથી, આ કોમેડી ટીવી શો લોકોનું મનોરંજન કરે છે. શોના નિર્માતા અસિત મોદી છે. અસિત મોદી તેમના સ્ટારકાસ્ટને નોંધપાત્ર ફી ચૂકવવા માટે પણ જાણીતા છે. ચાલો જાણીએ કે શોમાં કૃષ્ણન અય્યરનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે ને એક એપિસોડ માટે કેટલું વળતર મળે છે.
  • તનુજ મહાશબ્દે પહેલા દિવસથી જ શોનો ભાગ છે. મિસ્ટર.અય્યરની ભૂમિકામાં તે ખૂબ પસંદ કરવામાં આવે છે.
  • મૂળ કેરળના રહેવાસી તનુજ મહાશબ્દે એ પોતાના અભિનય દ્વારા લાખો લોકોના પ્રિય બની ગયા છે.
  • તનુજ મહાશબ્દે કૃષ્ણન અય્યરના પાત્રમાં એટલા લોકપ્રિય થયા છે કે લોકો હવે તેમને અય્યરના નામથી ઓળખવા લાગ્યા છે.
  • મેન્સએક્સપ.કોમ અનુસાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માહના એક એપિસોડ માટે, તનુજ મહાશબ્દે ફી તરીકે 65 થી 80 હજાર રૂપિયા મળે છે.
  • શોમાં તનુજ મહાશબ્દે નું પાત્ર દક્ષિણ ભારતીય વૈજ્ઞાનિકનું છે.જેઠાલાલ અને બબીતાજી ની સાથે તેમની કેમિસ્ટ્રી લોકોને ખૂબ હશાવે છે.

Post a Comment

0 Comments