તારક મહેતાના 'ચંપકલાલ' પહેલા દિવસથી જ છે શોના ભાગીદાર,અસિત મોદીના આ કલાકાર લે છે આટલી અધધ ફી

  • તારક મહેતાના ઉલ્ટાહ ચશ્મા વર્ષ 2008 થી સતત લોકોનું મનોરંજન કરે છે. 12 વર્ષથી ચાલી રહેલા આ ટીવી શો ના નામે અનેક સફળતા ના રેકોર્ડ્સ છે. નિર્માતા અસિત મોદીના આ શોના કાસ્ટ ને પણ ઘણી લોકપ્રિયતા મળી છે. આવા જ એક કલાકાર અમિત ભટ્ટ છે જે તારક મહેતાના ઉલ્ટાહ ચશ્મામાં ચંપકલાલ ઉર્ફે ચંપક ચાચાની ભૂમિકા ભજવે છે.
  • અમિત ભટ્ટ મૂળ ઉત્તરાખંડના છે. તે પહેલા એપિસોડથી જ આ શોનો એક ભાગ છે.
  • અમિત ભટ્ટ પરિણીત છે અને તેના બે બાળકો છે.
  • અમિત ભટ્ટના બે જોડિયા બાળકો છે અને તે બંને તારક મહેતાના ઉલ્ટાહ ચશ્મામાં પણ જોવા મળ્યા છે.
  • અમિત ભટ્ટને શોમાં દિલીપ જોશી જે જેઠાલાલ નો કિરદાર નિભાવે છે તેના પિતાની ભૂમિકા મળી છે,જણાવી દઈ કે અમિત ભટ્ટ દિલિપ જોશી થી ઉર્મમાં નાના છે
  • મેન્સએક્સપ.કોમ અનુસાર તારક મહેતાના દરેક એપિસોડ માટે અમિત ભટ્ટને 70 થી 80 હજાર રૂપિયા ફી મળે છે.
  • વાસ્તવિક જીવનમાં, અમિત ભટ્ટ ખૂબ જ મિલનસાર અને ફરવાના શોખીન વ્યક્તિ છે.

Post a Comment

0 Comments