260 કરોડના ખાનગી જેટથી લઈને લઈને વૈભવી બંગલા સુધી, આ 5 અબજોની ચીજોનો માલિક છે અક્ષય કુમાર

  • ખૂબ જ સરળ પરિવારમાં જન્મેલા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આજે વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતાઓ માનો એક છે. અક્ષય કુમાર માત્ર સુપરસ્ટાર જ નહીં પરંતુ ખૂબ જ શોખીન પણ છે. આજે અક્ષય કુમાર અનેક કિંમતી ચીજોનો માલિક છે. તેમાં એક લક્ઝુરિયસ બંગલો થી લઈને એક લક્ઝુરિયસ પ્રાઈવેટ જેટ સુધી સામેલ છે.
  • અક્ષય દેશના થોડા એ લોકોમાંથી એક છે જેની પાસે પોતાની ખાનગી જેટ છે. આ જેટની કિંમત 260 કરોડ હોવાનું કહેવાય છે.
  • અક્ષય પાસે મુંબઈના જુહુમાં એક બંગલો છે જેની કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે.
  • અક્ષય કુમાર પાસે 3.2 કરોડની Bentaley Flying Spur છે જે થોડા લોકો માટે બનાવવામાં આવી છે.
  • અક્ષય કુમાર Rolls Royce Phantomના માલિક છે. તેની કિંમત 3.34કરોડ છે જે દરેકને પોસાય તેમ નથી.અક્ષય કુમાર Rolls Royce Phantomના માલિક છે. તેની કિંમત 3.34 કરોડ છે જે દરેક જણને પરવડી શકે તેમ નથી.
  • અક્ષયને જોન અબ્રાહમે Harley Davidson V-Rod ગિફ્ટ કરી હતી. આ બાઇકની કિંમત 20 લાખ રૂપિયા છે.

Post a Comment

0 Comments