'તમે એક રાત માટે કેટલા પૈસા લો છો ..', જ્યારે પત્રકાર એ સની લિયોનને આ સવાલ પૂછ્યો ત્યારે સનીએ આપ્યો કઈક આવો જવાબ

  • સન્ની લિયોન: સની લિયોન આજે એક જાણીતું નામ છે. થોડા જ વર્ષોમાં સનીએ બોલિવૂડમાં સારું નામ કમાવ્યું છે. સની લિયોનની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ જોરદાર બની છે. ફક્ત સોશિયલ મીડિયા પર તેના 5 મિલિયન ફોલોઅર્સ છે. જો કે, આ તબક્કે પહોંચ્યા પછી પણ સનીનો ઇતિહાસ તેનો પીછો છોડતો નથી.
  • સની લિયોને બોલીવુડમાં આવતા પહેલા પોર્ન ફિલ્મોમાં કામ કર્યું હતું. ઘણાં વર્ષો પહેલા તેણે પોર્નની દુનિયાને અલવિદા કહી દીધી હતી.
  • થોડા વર્ષો પહેલા સની લિયોન ગુજરાતના સુરતમાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી. કેટલાક પત્રકારો ત્યાં તેનો ઇન્ટરવ્યુ લેવા હોટલમાં પહોંચ્યા હતા.
  • એક પત્રકાર સની લિયોનને પૂછી બેઠો કે - તમે પહેલા પોર્ન સ્ટાર હતા, હવે તમે મૂવી સ્ટાર બની ગયા છો, તો હવે તમે કેટલા પૈસા લો છો.
  • પત્રકારના સવાલ પર સની લિયોન ચોંકી ગઇ. તેણે તેને ફરીથી પૂછવાનું કહ્યું. આ વખતે પત્રકારે કહ્યું - એક રાત માટે કેટલા પૈસા લો છો.
  • પત્રકારના સવાલ પર સની લિયોન રોષે ભરાઇ હતી. વિલંબ કર્યા વિના સનીએ પત્રકારને થપ્પડ મારી લીધી.

Post a Comment

0 Comments