ઇન્ટરનેટ ઉપર ઝડપથી વાઇરલ થઈ રહી છે ગોવિંદા ની દીકરી, ગ્લેમર એવો કે સારી-સારી હિરોઈનો પણ છે ફેલ જુવો તસ્વીરો

  • ગોવિંદા 90 ના દાયકાના જાણીતા અભિનેતા છે. તેની કોમેડી અને ડ્રામા ફિલ્મો આજ પણ લોકો પસંદ કરે છે. ટીના આહુજા ગોવિંદાની દીકરી છે. ઘણા ઓછા લોકો ટીના વિશે જાણે છે. તે મીડિયા ના લાઈમ લાઇટ મા પણ ભાગ્યે જ જોવા મળે છે. તાજેતરમાં તેની એક શોર્ટ ફિલ્મ 'ડ્રાઇવિંગ મી ક્રેઝી' જી 5 પર રીલિઝ થઈ છે.
  • આ શોર્ટ ફિલ્મ સાથે તે થોડી ચર્ચામાં આવી હતી અને ત્યારબાદ તેની ગ્લેમરથી ભરેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ટીનાના પિતા ગોવિંદાએ પણ આ શોર્ટ ફિલ્મ માટે તેમની ખૂબ પ્રશંસા કરી છે. તે કહે છે કે મને મારી પુત્રી પર ગર્વ છે.
  • દર્શકો પણ ટીનાના કામને પસંદ કરે છે
  • ગોવિંદાએ આ ફિલ્મ વિશે કહ્યું કે મેં આ ફિલ્મ જોઇ છે અને મને ગર્વ છે. આ ફિલ્મ બનાવવા માટે આખી કાસ્ટ અને ક્રૂએ ખૂબ જ મહેનત કરી હતી. મારા મિત્રો અને સંબંધીઓ મેસેજ કરીને ટીનાના વખાણ કરી રહ્યા છે.
  • ગોવિંદા આગળ કહે છે કે મને લાગે છે કે ટીનાને 'ફિલ્મ કીડો' વારસામાં મળ્યો છે. આ મારા માટે ગર્વની ક્ષણ છે. હું ખુશ છું કે લોકો ટીનાને પ્રેમ અને સ્પોર્ટ આપી રહ્યા છે. તમારી માહિતી માટે, અમે જણાવી દઈએ કે આ ફિલ્મમાં ટીવી એક્ટર મુદિત નાયર પણ છે.

  • આ ફિલ્મનું નિર્દેશન પૂર્ણીમા લામછાએ કર્યું છે. આ ફિલ્મ ઓનલાઇન ડેટિંગ વર્લ્ડની થીમ પર બનાવવામાં આવી છે. ટીના કહે છે કે હાલમાં યુવા પેઢી પ્રેમ પામવા માટે આ પ્રકારની ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશન ચલાવે છે. જો આ એપ ન હોત તો તેને આવો પ્રેમ કદાચ જ મળત. તેથી, મારા કહેવા મુજબ, દર્શકો આના કંટેન્ટ થી રિલેટ કરશે. તેને આ ફિલ્મ ગમશે.

  • ટીના વધુમાં જણાવે છે કે ફિલ્મ નિર્દેશક પૂર્ણીમા અગાઉથી જાણતી હતી કે તે ફિલ્મમાંથી શું ઇચ્છે છે. તે તેના કંટેન્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ હતી. આવામાં, કલાકારોને તેમની સાથે કામ કરવું ખૂબ જ સરળ હતું. મારા સહ-અભિનેતા મુદિત નાયર એક સારા અભિનેતા છે. હું ઈચ્છું છું કે આપણે ભવિષ્યમાં વધુ ઘણા પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરીએ.

  • ટીના ઇન્સ્ટાગ્રામ પર પણ સક્રિય રહે છે. પોતાને ફીટ રાખવા માટે તે દરરોજ જીમમાં કસરત પણ કરે છે.

Post a Comment

0 Comments