ફિલ્મી દુનિયામાં પગ મૂકાતા પહેલા આ અભિનેત્રીઓએ બદલી નાખ્યા પોતાના અસલી નામ, આજે નવા નામથી છે મશહુર

 • દરેક માણસની પાસે તેના ચહેરા પછી તેની કોઈ ઓળખાણ હોય છે તો તે તેનું નામ જ છે. પરંતુ વારંવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો પોતાની ઓળખને બીજાથી અલગ બતાવવા માટે પોતાના નામમાં કઈક બદલાવ પણ કરે છે. આવું આપની વચ્ચે જ નહીં પરંતુ બોલિવુડના જાણીતા સ્ટાર્સ સાથે પણ થાય છે. આજે અમે તેના એવી કેટલીક બોલીવુડ અભિનેત્રી સાથે મલાવવા જઇ રહ્યા છીએ જેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવ્યા પહેલા જ પોતાનું નામ બદલીને કરિયર શરૂ કર્યું.
 • કિયારા આડવાણી
 • કિયારા આડવાણી બોલિવૂડમાં ખૂબ જ ઓછી ઉંમરમાં તેનું નામ મજબુત કરનાર કેટલીક એક્ટ્રેસમાં શુમાર છે ખુબજ સુંદર અને ટેલેન્ટેડ કિયારા અડવાણી. જણાવી દઈએ કે જ્યારે તે ડેબ્યુ કરી રહી હતી ત્યારે આલિયા ભટ્ટ એક કામયાબ અભિનેત્રી હતી, જેના કારણે તેમણે સલમાનની સલાહ લઈને, પોતાનું અસલી નામ આલિયા અડવાણી પહેલા જ બદલી નાખ્યું. તેનું અસલી નામ આલિયા અડવાણી હતું.
 • મધુબાલા
 • અભિનેત્રી મધુબાલાની વાત કરીએ તો પોતાના દશકામાં ઓછી જ એવી અભિનેત્રી હતી જે આને ટક્કર આપી શકે. જો કે વર્ષ 1942 માં જ્યારે ફિલ્મ ‘બસંત’ રિલીઝ થઈ ત્યારે તેમણે દેવિકા રની એ સલાહ આપી કે તે પોતાનું નામ બદલે. ત્યારબાદ અભિનેત્રી મુમતાજ જેહાન દેહલવી માંથી મધુબાલા બની ગઈ.
 • કટરીના કેફ
 • ભારતની નહીં બીજા દેશની રહેવાસી કેટરીના તરકોટે જ્યારે ભારતીય ફિલ્મ જગતમાં એન્ટ્રી મારવાનો વિચાર કર્યો તો તેમણે પોતાનું નામ કેટરીના કેફ રાખી લીધું.
 • શિલ્પા શેટ્ટી
 • બોલિવુડમાં એક સફળ એક્ટ્રેસ હોવાની સાથે એક સફળમાઁની જેમ જ તે દેખાવમાં પણ ખુબ જ સુંદર છે શિલ્પા શેટ્ટી. જો કે એ ખૂબ જ ઓછા લોકોને જાણ છે શાળાના દિવસોમાં તેનું વાસ્તવિક નામ અશ્વિની શેટ્ટી હતું.
 • તબ્બુ
 • બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી છે, તબ્બુ જેમને પોતાના લૂક્સ સાથે સાથે પોતાની અદાઓથી સિનેમામાં રાજ કર્યું. જો કે વાત કરીએ તેના વાસ્તવિક નામની તો તે તેબ્બુ ફાતિમા હાશ્મી હતું.
 • સની લિયોની
 • કરણજીત કૌરનાં નામથી કેનેડામાં જન્મેલી એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ સની આજે સફળ એક્ટ્રેસ છે. જો કે તેમણે કેમેરા સામે આવતા પહેલા જ પોતાનું નામ સની લિયોન રાખી લીધું હતું.
 • પ્રિટી જિંટા
 • ગ્લેઇમર ઇન્ડસ્ટ્રીમાં ડિમ્પલ ગર્લના નામથી પ્રખ્યાત પ્રિટી જિંટા પોતાના સમયની એક જાણીતી અભિનેત્રી રહી છે અને તેની સુંદરતાથી તેમણે ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. જણાવી દઈએ કે તેમનું વાસ્તવિક નામ પ્રિતમ સિંહ હતું.
 • રેખા
 • બોલિવૂડમાં લેજેંડરી એક્ટ્રેસ રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન હતું. જો કે તેમણે એકટિંગની દુનિયામાં પગ મૂક્યા પછી પોતાનું નામ શોર્ટ કરી નાખ્યું.
 • મહિમા ચૌધરી
 • ફિલ્મ પરદેસ સાઇન કરતાં સમયે અભિનેત્રી મહિમા ચૌધરીનું નામ રીતુ ચૌધરી હતું. જો કે શુભાષ ઘઇએ તેમનું નામ બદલીને રિતુથી મહિમા કરી નાખ્યું અને એ આજ નામથી આજે પૂરી ઈન્ડસ્ટ્રીમાં બહુ ચર્ચિત છે.
 • શ્રીદેવી
 • ભલે આજે શ્રીદેવી આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ લૂક્સ અને એકટિંગના લાખો દિવાના છે પરંતુ જો અમે વાત કરીએ શરૂવાતના દિવસોની તો તેનું નામ અમ્મા યંગર અય્યપન હતું જેને તેની માતાએ જ બદલી નાખ્યું.

Post a Comment

0 Comments