ખૂબ જ ટૂંકા સમયમાં ઉંચાઇ પર પહોંચી ગઈ બોલિવૂડની આ 5 અકટ્રેસસ, ત્રીજા નંબર વાળી છે દરેકની ફેવરીટ

 • બોલીવુડના કોઈપણ સમાચારો સોશિયલ મીડિયા પર તરત જ જોવા મળે છે અને આજના બધા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર જ તેમના ફેન્સથી પરિચિત થઈ જાય છે. બોલિવૂડમાં કિસ્મત અજમાવવા વાળા તો ઘણા લોકો છે, પરંતુ કિસ્મત બધાનો સાથ આપે એ જરૂરી નથી. એવી ઘણી અકટ્રેસસ છે જેમણે શાનદાર ડેબ્યું કર્યો છે અને આજે પણ તેમની ડિમાન્ડ પબ્લિક અને ફિલ્મ નિર્માતાઓ વચ્ચે છે. આ અકટ્રેસસ ની અંદર ટેલેન્ટ ખૂબ જ હોય છે અને ફક્ત ફિલ્મ નિર્માતાઓ જ આ બાબતનો અંદાજ લગાવી શકે છે. ખૂબ જ ટૂંકા સમયમાં પહોંચી ગઈ બોલિવૂડની આ 5 અકટ્રેસસ, તે બધાએ તેમની પ્રથમ ફિલ્મથી જ દર્શકોને ફીદા કરી દીધા હતા અને હવે તે ઇન્ડસ્ટ્રીની ખૂબ જ ડિમાડિંગ અકટ્રેસસમાની એક છે.
 • ખૂબ જ ટૂંકા સમયમાં ઉંચાઇ પર પહોંચી ગઈ બોલિવૂડની આ 5 અકટ્રેસસ
 • બોલિવૂડની કેટલીક એવી એક્ટ્રેસસ છે જેમણે ટૂંક સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ 5 એક્ટ્રેસમાંની કોઈ એક તો તમારી પણ ફેવરિટ હશે, જેમણે થોડા દિવસોમાં પોતાની ઇમેજ કોઈ મોટી એક્ટ્રેસસ કરતાં ઓછી નથી બનાવી.
 • સારા અલી ખાન
 • ડિસેમ્બર 2018 માં, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી કરિયરની સફળ શરૂવાત કરી. આ વર્ષના આજ મહિનામાં તેની બીજી ફિલ્મ સિમ્બા આવી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ.
 • દિશા પટાની
 • ફિલ્મ એમ.એસ. ધોનીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર દિશા પટાનીએ ત્યારબાદની હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. દિશાએ બાગી -2 માં પણ કામ કર્યું હતું જેણે નીચા બજેટમાં પણ ધમાલ મચાવી હતી. હવે દિશા સલમાન ખાન સાથેની ફિલ્મ ભારતમાં જોવા મળશે અને આ ફિલ્મ બાદ દિશા પાસે બીજી ફિલ્મ કરવાની પણ ઓફર છે. સોશિયલ મીડિયા પર દિશાની ફેન ફોલોઇંગ ઘણી મોટી અકટ્રેસસને ટકકર આપે છે.
 • કંગના રનૌત
 • બોલિવૂડમાં કંગના રનૌતએ ફિલ્મ ગેંગસ્ટરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સારી અને ખરાબ બંને ફિલ્મો કરી પણ ક્વીન, તનુ વેડ્સ મનુ, ફેશન, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ અને મણિકર્ણિકા જેવી સુપરહિટ મૂવીઝ આપી. કંગનાને કોઈ પણ ફિલ્મ હિટ કરવા માટે કોઈ મોટા એક્ટરની જરૂર નથી.
 • આલિયા ભટ્ટ
 • ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરનારી અકટ્રેસ આલિયા ભટ્ટે હાઇવે, ઉડતા પંજાબ, કપૂર એન્ડ સન્સ, રાજી, ડિયર જિંદગી, બદ્રીનાથ કી દુલ્હનિયા, હમ્ટી શર્મા કી દુલ્હનિયા અને ટુ સ્ટેટ્સ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. ભાગ્યે જ તેની કોઈ ફિલ્મ ફ્લોપ થઈ છે અને એક-બે થઈ પણ છે, તો પણ તેના અભિનયની પ્રશંસા થઈ છે.
 • જાહ્નવી કપૂર
 • ધડક ફિલ્મથી ધમાકેદાર કરિયરની શરૂઆત કરનારી અકટ્રેસ જાહ્નવી કપૂર હાલમાં બે ફિલ્મોમાં અટવાઇ ગઈ છે. બંને ફિલ્મો તેના કરિયરની મહત્વપૂર્ણ ફિલ્મો બની શકે છે અને લોકોને આની ઘણી આશા છે. જાહ્નવી કપૂર અકટ્રેસ શ્રીદેવીની મોટી પુત્રી છે અને પહેલી જ ફિલ્મમાં તેણે સાબિત કરી બતાવ્યું કે તે શ્રીદેવીની પુત્રી છે.

Post a Comment

0 Comments