હોટનેસની બાબતે માં શ્વેતા તિવારી કરતા બે સ્ટેપ આગળ છે પુત્રી પલક, વાયરલ થયું સૌથી બોલ્ડ ફોટોશૂટ

  • સમય ક્યારેય એક સરખો હોતો નથી અને મનુષ્યની સુંદરતા સતત નથી રહેતી. સમયની સાથે સાથે લોકો બદલાય છે અને પછી તેમની નવી જનરેશન સામે આવે છે. પછી દેખાવમાં ભલે તે તેના માતા અથવા પિતા જેવો દેખાય, પરંતુ વાસ્તવમાં તેનો ઉત્સાહ નવો હોય છે માતાપિતા અને તેમના બાળકોની જનરેશનમાં ઘણા વર્ષોનો તફાવત છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ એક્ટ્રેસ શ્વેતા તિવારી વિશે, જેમણે પોતાની સુંદરતાથી લોકોનું દિલ જીત્યું, પરંતુ હવે પુત્રી પોતાની બોલ્ડ ફોટોશૂટથી લોકોને પોતાના દિવાના બનાવી રહી છે. પલક હોટનેસના મામલે માતા શ્વેતા તિવારી કરતા બે સ્ટેપ આગળ છે, ક્યાંક આ બોલિવૂડમાં પ્રવેશવા માટેની તૈયારી તો નથી ને?
  • હોટનેસની બાબતે માં શ્વેતા તિવારી કરતા બે સ્ટેપ આગળ છે પલક
  • નાના પડદાની લોકપ્રિય સિરિયલ "કસૌટી જિંદગી કી"ની પ્રથમ સીઝનમાં પ્રેરણાની ભૂમિકા નિભાવનાર શ્વેતા તિવારીએ એક અલગ ઓળખ બનાવી હતી. તેણે પોતાના સમયમાં ઘણા જલવા બતાવ્યા હતા અને બોલિવૂડમાં કેટલાક આઈટમ નંબર પણ કર્યા હતા, પરંતુ હવે તેમની પુત્રીનો સમય આવી ગયો છે. ટીવીની હિટ એક્ટ્રેસ શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી તેની માતાની જેમ સ્ટાઇલિશ અને સુંદર છે.
  • પલક ગ્લેમરસ છે અને સોશિયલ મીડિયા પર શેર કરેલા તેના ફોટાથી અંદાજ લગાવી શકાય છે કે તે બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે પરફેક્ટ એક્ટ્રેસ છે. તાજેતરમાં જ પલક તિવારીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા હતા અને તેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી. આ બ્લેક ડ્રેસમાં પલક ખૂબ જ હોટ લાગી રહી છે. પલક લોકપ્રિય સ્ટાર કિડ્સમાં શામેલ છે અને સોશ્યલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર પલકના 243k ફોલોવર્સ શામિલ છે.
  • પલક ખૂબ હોશિયાર છે અને ક્લાસમાં હંમેશા 80 કે 90 ટકા જ આવે છે. પલકને બોલિવૂડની ઘણી ફિલ્મોની ઑફર્સ મળી રહી છે, પરંતુ તે હાલમાં અભ્યાસ પૂર્ણ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં તેનો અભ્યાસ પૂર્ણ થશે અને તે તેના વિશે વિચાર કરશે. પુત્રીને એક્ટ્રેસ બનાવવા વિશે શ્વેતા કહે છે કે તેણે તે પલક પર છોડી દીધૂ છે. જો તે એક્ટ્રેસ બનવા માંગે છે, તો તેને કોઈ પ્રોબલમ નથી.પલક પણ ફિલ્મોને લઈને આરામદાયક છે અને તે હંમેશાં ફિલ્મોમાં કામ કરવાની વાત પર સ્માઇલ આપે છે.

  • શ્વેતાના પહેલા લગ્નથી થયો હતો પલકનો જન્મ
  • 1999 માં, શ્વેતા તિવારીએ ભોજપુરી ફિલ્મ એક્ટર રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. પલકનો જન્મ વર્ષ 2000 માં થયો હતો અને તેનો તેના માતાપિતાના પ્રેમ અને લાડથી ઉછેર થયો હતો. પરંતુ વર્ષ 2007 માં, રાજાએ શ્વેતા પર શંકા કરવાનું શરૂ કર્યું અને તેને તેના કો-સ્ટારની સામે સાચું ખોટું કહેવાનું શરૂ કર્યું. તેની પુત્રીના કારણે શ્વેતાએ લગભગ 3 વર્ષો સુધી સહન કર્યું હતું, પરંતુ જ્યારે તેણે નશાની હાલતમાં પલક પર હાથ ઉઠાવ્યો, ત્યારે શ્વેતાએ 2010 ના અંતમાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું અને 2011 ના પ્રારંભમાં તેના છૂટાછેડા લઈ લીધા હતા. કોર્ટે પલકની જવાબદારી શ્વેતાને આપી અને પછી થોડા વર્ષો પછી શ્વેતાએ બીજા લગ્ન કર્યા, જેનાથી તેમને એક પુત્ર છે. શ્વેતા હાલમાં પતિ, પુત્ર અને પુત્રી સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે.

Post a Comment

0 Comments