પૈસા કમાવવા માટે દેહવ્યાપારના ધંધામાં આવ્યા હતા આ 11 અભિનેત્રીઓના નામ, 2 છે ખૂબ મોટા પ્રખ્યાત નામ

 • ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ ઘણી અભિનેત્રીઓ મનમાં ઘણા સપના લઈને આવે છે. દરેક અભિનેત્રી ઇન્ડસ્ટ્રીમાં જલ્દીથી પોતાની જાતને સ્થાપિત કરવા માંગે છે પરંતુ તમામ અભિનેત્રીઓ માટે સફળતા મેળવવી શક્ય નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતા મેળવનારી અભિનેત્રીઓ બહુ ઓછી છે. તે જ સમયે મોટાભાગની અભિનેત્રીઓ નિષ્ફળ સાબિત થાય છે.
 • ઘણીવાર એવું જોવા મળે છે કે નિષ્ફળતા મળ્યા પછી અભિનેત્રીઓ સંપૂર્ણપણે ભાંગી પડે છે અને પૈસા કમાવવા માટે ખોટો રસ્તો પસંદ કરે છે. આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમણે પૈસા કમાવવા માટે પોતાનું દેહવ્યાપારનો નિર્ણય કર્યો.
 • આમાંથી કેટલીક અભિનેત્રીઓએ પોતે વેશ્યાવૃત્તિનો ભાગ હોવાની કબૂલાત કરી છે જ્યારે કેટલીક પોલીસ રેડ દરમિયાન રંગે હાથે ઝડપાઈ હતી. જણાવી એ કે આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે લખવામાં આવી છે. અમે તેની સત્યતાનો દાવો કરતા નથી. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.

 • શર્લિન ચોપરા
 • શર્લિન ચોપરાનું નામ બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અભિનેત્રી શર્લિન ચોપરાનું નામ પણ સેક્સ રેકેટ સાથે જોડાયું છે. તેણે પોતે જ સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું કે તે વેશ્યાવૃત્તિમાં સામેલ છે પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે અભિનેત્રીનું આ નિવેદન પબ્લિસિટી સ્ટંટ છે.

 • એશ અંસારી
 • એશ અંસારી સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે બોલિવૂડમાં ચલતે ચલતે અને ઓમ શાંતિ ઓમ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. એશ અંસારીની જોધપુર પોલીસે 2011માં સેક્સ રેકેટમાં સામીલ હોવા બદલ ધરપકડ કરી હતી. છેવટે અમે આ બાબત કેટલી સાચી છે અને કેટલી ખોટી તેની પુષ્ટિ કરતા નથી.

 • ભુવનેશ્વરી
 • આ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભુવનેશ્વરીનું નામ પણ સેક્સ રેકેટમાં જોડાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ભુવનેશ્વરીએ ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેણે પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભુવનેશ્વરીની ચેન્નાઈમાં એક સેક્સ રેકેટનો ભાગ હોવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

 • નીતુ અગ્રવાલ
 • નીતુ અગ્રવાલની આંધ્રપ્રદેશ પોલીસે તસ્કરીના કેસમાં ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે નીતુ અગ્રવાલ તેલુગુ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી છે.

 • કેરોલિન
 • કેરોલિન તમિલ ઈન્ડસ્ટ્રીની એક સુંદર અભિનેત્રી છે. તેનું નામ પણ આ યાદીમાં છે. એવું કહેવાય છે કે પોલીસે કેરોલિનને એક ફાઈવ સ્ટાર હોટલમાં આપતીજનક સ્થિતિમાં રંગે હાથે પકડી હતી.

 • સાયરા ભાનુ
 • ફેમસ એક્ટ્રેસ સાયરા ભાનુએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકો તેની શાનદાર એક્ટિંગ અને સુંદરતાના વખાણ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2010માં સાયરા ભાનુની પોલીસે ધરપકડ કરી હતી.

 • શ્વેતા પ્રસાદ બસુ
 • તમે બધાએ ફિલ્મ "મકડી" તો જોઈ જ હશે. જી હા આ ફિલ્મમાં શ્વેતા પ્રસાદ બસુએ શાનદાર કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસે તેની સેક્સ રેકેટમાં શામેલ બદલ ધરપકડ કરી છે.

 • સંગીતા બાલન
 • ટીવીની જાણીતી અભિનેત્રી સંગીતા બાલનનું નામ પણ સેક્સ રેકેટમાં જોડાઈ ગયું છે. અહેવાલો અનુસાર સંગીતા બાલમની પોલીસે સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ કરી હતી.

 • સીમા
 • અભિનેત્રી સીમાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાની ભૂમિકાઓ ભજવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2009માં પોલીસે તેની શામેલ હોવા બદલ ધરપકડ કરી હતી.

 • મિષ્ટી મુખર્જી
 • અભિનેત્રી મિષ્ટી મુખર્જીએ ફિલ્મ “લાઈફ કી તો લગ ગઈ”માં કામ કર્યું છે. કહેવાય છે કે મિષ્ટી મુખર્જીનું નામ પણ સેક્સ રેકેટ સાથે જોડાયું છે. જ્યારે પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી 25,000 અશ્લીલ સીડી અને 2 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

 • દિવ્યા
 • અભિનેત્રી દિવ્યાએ તમિલમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે જે પછી તેણે સેક્સ રેકેટનો ભાગ બનવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર એવું કહેવાય છે કે દિવ્યાને પોલીસે ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ સાથે વાંધાજનક સ્થિતિમાં રંગે હાથે પકડી હતી.

Post a Comment

0 Comments