છા ગયે ગુરુ અર્શદીપના 'બ્રહ્માસ્ત્ર' સામે ઘૂંટણિયે પડ્યા બાબર અને રિઝવાન, ઇન્ટરનેટ પર મિમ્સનું આવ્યું ઘોડાપુર

 • ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી ભારત-પાકિસ્તાન મેચમાં બાબર આઝમની ટીમની હાલત કફોડી થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતી પાકિસ્તાનની ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડેલી જોવા મળી.
 • અર્શદીપે બાબર આઝમનું ઘમન્ડ તોડ્યું તેની ઘાતક બોલિંગથી પાકિસ્તાનને સ્તબ્ધ કરી દીધું
 • T20 વર્લ્ડ કપ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ (Ind Vs pak) મેલબોર્નના મેદાન પર રમાઇ છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરીને ભારતીય ટીમે પાકિસ્તાની બેટ્સમેનોને તેમના 'ખાલા'ની યાદ અપાવી હતી. પોતાની ખતરનાક બોલિંગ માટે પ્રખ્યાત અર્શદીપે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને શૂન્ય રન પર પેવેલિયન મોકલી દીધો હતો. આટલું જ નહીં તે પછી મોહમ્મદ રિઝવાનને પણ આઉટ કરી દીધો હતો. અર્શદીપની ઘાતક બોલિંગ જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.
 • રાષ્ટ્રવિરોધી બોલનારાઓની આજે બોલતી બંધ થઇ
 • અર્શદીપે જ પાકની ડન્કી ઉખેડી નાખી હતી...!
 • આવતાની સાથે જ કામ શરૂ કર્યું...!
 • અર્શદીપનો મિજાજ...!
 • સમજો કે ના સમજો...!
 • હવે પાકિસ્તાનનું બાળક-બાળક જાણે કોણ છે અર્શદીપ...!
 • વ્યક્તિગત દુશ્મની હે બદલ તો હેમ લેંગે...!
 • આને કહેવાય વેર...!
 • કેમ ધ્રૂજે છે...!
 • સમજદાર માટે ઈશારો જ કાફી છે...!

Post a Comment

0 Comments