'શું તું ખરેખર વર્જિન છે?' જ્યારે કરણ જોહરે કિયારાને પૂછ્યો સે-ક્સ લાઈફ પર સવાલ, મળ્યો આવો જવાબ

  • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક કરણ જોહરનો પોપ્યુલર શો 'કોફી વિથ કરણ' ઘણો ચર્ચામાં છે. આ શોમાં અત્યાર સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ સામેલ થયા છે જેમાં સમંથા રુથ પ્રભુ, અક્ષય કુમાર, વિકી કૌશલ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ, સિદ્ધાર્થ ચતુર્વેદી, ઈશાન ખટ્ટર, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, ગૌરી ખાન, મહિપ કપૂર, ભાવના પાંડે, અનિલ કપૂર અને વરુણ ધવન જેવા સ્ટાર્સના નામનો સમાવેશ થાય છે.
  • આ બધા સિવાય જાણીતી અભિનેત્રીઓ કિયારા અડવાણી અને શાહિદ કપૂરે પણ કોફી વિથ કરણમાં હાજરી આપી હતી જ્યાં તેઓએ તેમના અંગત જીવન વિશે વાત કરી હતી. આ દરમિયાન કિયારા અડવાણીએ પોતાની સે-ક્સ લાઈફ વિશે પણ વાત કરી હતી. આ સાથે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી.
  • આવી છે કિયારાની સે-ક્સ લાઈફ..
  • ઉલ્લેખનીય છે કે કોફી વિથ કરણ-7માં કરણ જોહર સ્ટાર્સની સે-ક્સ લાઈફ વિશે ખુલીને વાત કરતો જોવા મળ્યો હતો. તે જ સમયે સ્ટાર્સે પણ તેમના પ્રશ્નોના બેદાબ જવાબ આપ્યા. આ દરમિયાન જ્યારે કિયારા અડવાણી અને શાહિદ કપૂર પહોંચ્યા હતા ત્યારે તેઓએ પણ તેમના અંગત જીવન વિશે ખુલીને વાતચીત કરી હતી.
  • વાસ્તવમાં કરણ જોહરે શાહિદ કપૂરને પૂછ્યું હતું કે તમે બેડ પર કયો રોલ ભજવો છો? આ દરમિયાન કરણે કિયારાને પણ પૂછ્યું કે શું તેં ક્યારેય આવું કંઈ નથી કર્યું ? જવાબમાં અભિનેત્રીએ શરમાતા કહ્યું કે આ શો મારી માતા પણ જોવાની છે.
  • આ દરમિયાન કરણ કહે છે કે "તો શું તામારી માતા તમને વર્જિન માને છે?" ત્યારે કિયારા અડવાણી કહે છે "મને એવું લાગે છે." આ પછી કરણે કિયારાને પૂછ્યું કે શું તારો મતલબ છે કે તું સિદ્ધાર્થ સાથે રિલેશનશિપમાં નથી?
  • આના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે ના તો હું ના પાડી રહી છું અને ન તો હા કહીશ. આ પછી કરણ પૂછે છે "શું તમે બે બેસ્ટ મિત્રો છો?" જેના પર અભિનેત્રીએ કહ્યું "અમે બેસ્ટ ફ્રેન્ડ કરતાં વધારે છીએ."
  • 'શેર શાહ'ના સેટ પર શરૂ થયું અફેર
  • તમને જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થે ફિલ્મ 'શેર શાહ'માં સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં કામ કરતી વખતે બંનેએ એકબીજાને દિલ આપ્યું હતું. હવે ચર્ચા થઈ રહી છે કે ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરી શકે છે.
  • કિયારા અડવાણીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં 'RC-15' 'ગોવિંદા મેરા નામ' જેવી ફિલ્મોમાં જોવા મળશે. તે છેલ્લે જુગ જુગ જિયોમાં જોવા મળી હતી જેમાં તેની સાથે વરુણ ધવન લીડ રોલમાં જોવા મળ્યો હતો.

Post a Comment

0 Comments