આકાશ અંબાણીથી લઈને અયાન મુખર્જી સુધી, આ હસ્તીઓએ રણબીર કપૂરની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી

  • બોલિવૂડ એક્ટર રણબીર કપૂર 40 વર્ષનો થઈ ગયો છે. બુધવારે તેમના ઘરે જન્મદિવસની પાર્ટી હતી. પાર્ટીમાં રણબીર અને આલિયા ભટ્ટના નજીકના મિત્રો અને સંબંધીઓ પહોંચ્યા હતા.
  • રણબીર કપૂરની માતા નીતુ સિંહ તેના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં પહોંચીને ખૂબ જ ખુશ હતી.
  • ફોટોગ્રાફરને પોઝ આપતી નીતુ.
  • પાર્ટીમાં બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અને રણબીર કપૂરના ખાસ મિત્ર અયાન મુખર્જી પણ પહોંચ્યા હતા.
  • કરણ જોહર
  • આકાશ અંબાણી અને શ્લોકા મહેતા પણ રણબીરને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
  • એક્ટર વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન તેની પત્ની જ્હાન્વી દેસાઈ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.
  • રણબીરની બર્થડે પાર્ટીમાં આરતી શેટ્ટી પણ પહોંચી હતી.

Post a Comment

0 Comments