ડ્રીમ ગર્લ હેમા માલિનીની વહુઓ છે તેના કરતા પણ વધુ ખૂબસૂરત, જોઈને આંખો પર નહીં થાય વિશ્વાસ

  • બોલિવૂડની દુનિયામાં એવા ઘણા દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ છે જેમણે પોતાના શ્રેષ્ઠ અભિનય અને પોતાની સુંદરતાના કારણે લાખો લોકોને દિવાના બનાવ્યા છે.તે કોઈના નામની મોહતાજ નથી તે તેના સમયની શ્રેષ્ઠ અને સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. લખો લોકો તેની એક્ટિંગના દિવાના હતા અને આજે પણ લાખો લોકો તેને પસંદ કરે છે જો કે તેની બંને દીકરીઓ પણ ખૂબ જ સુંદર છે. એવું જોવા મળે છે કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ફિલ્મોને પણ લોકો ઘણી પસંદ કરે છે. પરંતુ આજે અમે અહીં બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિનીના સાવકા પુત્ર બોલીવુડના એક્શન હીરો સની દેઓલ અનેબોબી દેઓલની પત્નીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે દેખાવમાં તેમના કરતા પણ વધુ સુંદર લાગે છે.
  • જેમ કે તમે બધા જાણો છો કે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિની બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રની પત્ની છે જેને હીમેન તરીકે ઓળખવામાં આવે છે તમે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રને ખૂબ સારી રીતે ઓળખતા હશો અને તેમની સુંદર પત્ની હેમા માલિનીને પણ સારી રીતે જાણો છો કે અભિનેત્રી હેમા માલિનીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ જગતની ફિલ્મો અને તેણે પોતાના શ્રેષ્ઠ અભિનયથી લાખો લોકોને દિવાના બનાવી દીધા છે હેમા માલિની દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ સાથે ઘણી ફિલ્મો કરી છે અને આ બંનેની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી.
  • બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિનીના સાવકા પુત્ર સની દેઓલ વિશે તો તમે જાણતા જ હશો સની દેઓલ એક અલગ જ સ્ટાઈમાં જોવા મળે છે.તેની ફિલ્મોના એક્શન અને એક્ટિંગના મોટા ભાગના લોકો દીવાના થઈ ગયા છે મોટાભાગના લોકો તેનાજોરદાર એક્શનના દીવાના છે. અભિનેતા સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે જો કે પૂજા દેઓલ લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ દેખાવમાં તે બોલિવૂડની કોઈ અભિનેત્રીથી ઓછી નથી જો તેની સુંદરતાની વાત કરીએ તો બોલિવૂડની તમામ હિરોઈનો તેની સુંદરતાની સામે ઝાખી પડી જાય છે.

  • બોલિવૂડ એક્ટર બોબી દેઓલે બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં પણ કામ કર્યું છે એક્ટર બોબી દેઓલ હાલમાં જ ફિલ્મ રેસ 3માં જોવા મળ્યો હતો બોબી દેઓલ પણ એક્ટિંગની બાબતમાં કોઈથી પાછળ નથી તે તેમના શ્રેષ્ઠ અભિનય માટે પ્રસિદ્ધ છે. બોબી દેઓલની સુંદર પત્નીનું નામ તાન્યા દેઓલ છે તાન્યા દેઓલ અને બોબી દેઓલના લગ્ન 1996માં થયા હતા તાન્યા દેઓલ પણ અભિનેત્રી હેમા માલિનીની મોટી વહુની જેમ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે તેમે તેના ફોટા જોઈને અંદાજ લગાવી શકો છો કે તે કેટલી સુંદર દેખાય છે.

Post a Comment

0 Comments