શિલ્પા શેટ્ટી પાસે છે તોફાની સ્પીડવાળી આ લેમ્બોર્ગિની કાર, કિંમત સાંભળીને ઉડી જશે હોશ

  • લેમ્બોર્ગિની કાર બોલીવુડ પર પ્રભુત્વ ધરાવે છે અને એવા ઘણા સ્ટાર્સ છે જેમણે આ ઇટાલિયન બ્રાન્ડની લક્ઝુરિયસ કારને તેમના કાર કલેક્શનમાં સ્થાન આપ્યું છે. આ સ્ટાર્સમાંથી એક છે પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી, જેને તેના પતિ રાજ કુન્દ્રાએ લેમ્બોર્ગિની ગેલાર્ડો ભેટમાં આપી છે. ભારતમાં તોફાની સ્પીડ ધરાવતી આ કારની એક્સ-શોરૂમ કિંમત 3.4 કરોડ રૂપિયા છે. જો કે હવે કંપનીએ ભારતીય બજારમાં આ કારનું વેચાણ બંધ કરી દીધું છે અને તેના બદલે દેશમાં લેમ્બોર્ગિની હુરાકનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
  • ભેટ તરીકે મળી
  • શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રાએ તેને આ શાનદાર કાર ગિફ્ટ કરી છે.
  • ખુબ જ મોંઘી છે
  • ભારતીય બજારમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ.3.4 કરોડ છે.
  • બોલિવૂડમાં દબદબો
  • આ ઇટાલિયન બ્રાન્ડની કારને બોલિવૂડ સ્ટાર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.
  • વૈભવી કેબિન
  • આ લેમ્બોર્ગિની કારની કેબિન એકદમ લક્ઝરી છે જો કે હવે ભારતમાં આ કારને બંધ કરી દેવામાં આવી છે.

Post a Comment

0 Comments