શહેનાઝ ગિલે સ્ટાઈલિશ આઉટફિટમાં લગાવ્યા ગ્લેમરના તડકા, સ્ટાઈલને જોઈ પીગળી જશે દિલ!

  • રિયાલિટી શો 'બિગ બોસ' ફેમ શહેનાઝ ગિલે ગ્લેમરસની દુનિયામાં દમદાર કમબેક કર્યું છે. તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે, જેનાથી ચાહકો દિવાના થઈ ગયા છે. શહેનાઝ ગિલે ડિઝાઈનર આઉટફિટ સાથે જબરદસ્ત તડકા લગાવ્યા છે. અહીં પર જુઓ શહનાઝની તસવીરો...
  • ગ્લેમરસ ફોટોશૂટે મચાવ્યો ખળભળાટ: શહેનાઝ ગીલે એકવાર ફરી પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે. તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
  • ડિઝાઈનર આઉટફિટમાં સ્ટાઈલિશ લાગી શહનાઝ ગિલ: તસવીરોમાં શહેનાઝ ગિલ બ્લેક કલરના શોર્ટ આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની સ્લીવ્ઝ પર ગ્રીન ફેધરનો લુક આપવામાં આવ્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
  • આ રીતે કર્યો પોતાના લુકને કમ્પ્લીટ: શહેનાઝ ગિલે પોતાના વાળનો બન બનાવ્યો છે. આ સાથે જ તેણે મેચિંગ કલરની ઈયરિંગ્સ પહેરી છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહી છે.
  • ગ્લેમરસ લૂકથી મચાવી દીધી સનસની: આ ફોટોશૂટથી એકવાર ફરી શહેનાઝ ગીલે ગ્લેમરની દુનિયામાં દમદાર કમબેક કર્યું છે. તેની તસવીરોને ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે.
  • કેમેરા સામે આપ્યા આવા પોઝ: દરેક તસવીરમાં શહેનાઝ ગિલ અલગ-અલગ પોઝમાં જોવા મળી રહી છે. તેણે પોતાના એક્સપ્રેશન અને લુક્સથી ચાહકોના દિલોની ધડકન વધારી દીધી છે.
  • તસવીરોને લાખોમાં મળી લાઈક્સ: શહેનાઝ ગિલની આ તસવીરોને બે કલાકમાં સાડા પાંચ લાખથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે. પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફરે શહનાઝ ગિલની આ તસવીરોને ક્લિક કરી છે.

Post a Comment

0 Comments