બેહદ ખૂબસૂરત છે ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ, ફોટા જોઈને થઈ જશો લટ્ટુ

 • ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉએ બહુ ઓછા સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણું નામ કમાઈ લીધું છે. શૉ માત્ર તેની શાનદાર બેટિંગ માટે જ નહીં પરંતુ તેના કથિત અફેરને કારણે પણ ચર્ચામાં છે. તેની ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહ પણ આ યુવા ક્રિકેટર પર પ્રેમ વરસાવે છે. હાલમાં જ પ્રાચીનો પૃથ્વી શૉ સાથેનો ફોટો પણ જોરદાર વાયરલ થયો હતો. પ્રાચી ખૂબ જ હોટ છે અને તેની સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા છે.
 • બંને વચ્ચે પ્રેમની ચર્ચા
 • સમાચાર મુજબ પ્રાચી સિંહ અને પૃથ્વી શો સતત એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે બંનેએ આ વિશે ખુલીને કંઈ કહ્યું નથી પરંતુ પૃથ્વી અને પ્રાચીની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પરથી તેમની નિકટતાનો અંદાજ લગાવી શકાય છે.
 • મુંબઈમાં થયો હતો જન્મ
 • પ્રાચી સિંહનો જન્મ 22 જુલાઈ 1995ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રાચી ખૂબ જ સુંદર છે અને તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.
 • આ યુનિવર્સિટીમાંથી કર્યો અભ્યાસ
 • પૃથ્વી શૉની રૂમી ગર્લફ્રેન્ડ પ્રાચી સિંહે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
 • આ શોમાં કર્યું છે કામ
 • પ્રાચી સિંહે વર્ષ 2019માં મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. પ્રાચી સિંહે કલર્સ ટીવી શો 'ઉડાન'માં વંશિકા શર્માની મહત્વની ભૂમિકા ભજવી હતી.
 • ડાન્સનો છે શોખ
 • પ્રાચી સિંહ એક સારી એક્ટર હોવાની સાથે સાથે એક શાનદાર ડાન્સર પણ છે. પ્રાચી સિંહ અવારનવાર પોતાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જે ચાહકોને ખૂબ જ ગમે છે.

Post a Comment

0 Comments