હેમા માલિનીની બંને દુલ્હનોને લાગી રહી છે ખૂબ જ સુંદર જોઈને તમે પણ થઈ જશો હેરાન, જુઓ તસવીરો...

  • હેમા માલિનીએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી તેણે લાખો લોકોના દિલો પર રાજ કર્યું છે. હેમા માલીનો લુક ખૂબ જ સુંદર છે.
  • બોલીવુડના હિંમતવાન અભિનેતા સની દેઓલને તો તમે દરેક લોકો જાણતા જ હશો. સની દેઓલ પર ફિલ્મની અલગ જ અસર છે.
  • સની દેઓલ બોલીવુડના એક જાણીતા અભિનેતા છે જેને લાખો લોકો પ્રેમ કરે છે. સની દેઓલની સુંદર પત્નીનું નામ પૂજા દેઓલ છે. પૂજા દેઓલની સુંદરતા કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી. પૂજા દેઓલ લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. અને પૂજા દેવલ હેમા માલીની સૌથી સુંદર દુલ્હન છે
  • બોલીવુડ અભિનેતા બોબી દેઓલે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે સની દેઓલના ભાઈ બોબી દેઓલ ફિલ્મ રેસ 3ને લઈને એકવાર ફરી હેડલાઈન્સમાં છે.
  • બોબી દેઓલ એક્ટિંગની બાબતમાં પણ ખૂબ પ્રખ્યાત છે. બોબી દેઓલની સુંદર પત્નીનું નામ તાન્યા દેઓલ છે. તાન્યા દેઓલ સુંદરતાની બાબતમાં કોઈ બોલીવુડ અભિનેત્રીથી ઓછી નથી અને તે લાઈમ લાઈટ્સથી ઘણી દૂર રહે છે.


Post a Comment

0 Comments