કોઈ 42 વર્ષની છે તો કોઈ 40ની, જાણો આ 8 પ્રખ્યાત ટીવી હિરોઈનોની અસલી ઉંમર

  • ટેલિવિઝનની આવી ઘણી અભિનેત્રીઓ છે જે વર્ષોથી નાના પડદા પર છવાયેલી રહી છે. આમાંથી કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી એક જેવી છે. તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આવી જ કેટલીક અભિનેત્રીઓ પર એક નજર કરીએ અને જાણીએ તેમની ચોક્કસ ઉંમર:
  • ઉર્વશી ધોળકિયા – 42 વર્ષ.
  • અનિતા હસનંદાની – 41 વર્ષ.
  • શ્વેતા તિવારી - 41 વર્ષ.
  • ગૌહર ખાન - 39 વર્ષ.
  • કરિશ્મા તન્ના - 38 વર્ષ.
  • આશિકા ગોરાડિયા- 37 વર્ષ.
  • જેનિફર વિંગેટ - 36 વર્ષ
  • મૌની રોય - 36 વર્ષ.

Post a Comment

0 Comments