પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓનો જલવો પણ નથી કોઈનાથી કમ, ફોટા જોઈને મચલાઇ જશે મન

 • ભારતીય ખેલાડીઓ જેટલી પોતાની સુંદર પત્નીઓને લઈને ચર્ચામાં રહે છે તેટલા જ પાકિસ્તાની ખેલાડીઓ પણ સમાચારો એકઠા કરે છે. પાકિસ્તાની ખેલાડીઓની પત્નીઓ પણ ખૂબ જ સુંદર છે. આ ખેલાડીઓની પત્નીઓ હંમેશા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. આવો અમે તમને કેટલાક પાકિસ્તાની ખેલાડીઓની સુંદર પત્નીઓની તસવીરો બતાવીએ.
 • શોએબ મલિક અને સાનિયા મિર્ઝા
 • ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એપ્રિલ 2010માં પાકિસ્તાની ઓલરાઉન્ડર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને હવે ઇઝાન નામનું બે વર્ષનું બાળક પણ છે.
 • મોહમ્મદ હાફીઝ અને નાઝિયા
 • મોહમ્મદ હાફીઝ અને નાઝિયાએ 2007માં લગ્ન કર્યા હતા. નાઝિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની પોસ્ટ દર્શાવે છે કે તે ક્રિકેટની મોટી ફેન છે.
 • મોહમ્મદ અમીર અને નરજીસ ખાતૂન
 • નરજીસ ખાતુન એક બ્રિટિશ-પાકિસ્તાની છોકરી છે તે મોહમ્મદ અમીરના સંપર્કમાં ત્યારે આવી હતી જયારે આ ડાબોડી ફાસ્ટ બોલર લંડનમાં જેલની સજા ભોગવી રહ્યો હતો. આમિર અને નરજીસે 2016માં લગ્ન કર્યા હતા.
 • વસીમ અકરમ અને શનિરા
 • પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે તેની પ્રથમ પત્નીના અવસાન બાદ ઓસ્ટ્રેલિયાના શનિરા અકરમ સાથે લગ્ન કર્યા હતા. શનિરા દેખાવમાં ખૂબ જ સુંદર છે.
 • હસન અલી અને શામિયા આરઝૂ
 • શામિયા આરઝૂએ 2019માં હસન અલી સાથે દુબઈમાં લગ્ન કર્યા હતા. હરિયાણાની રહેવાસી શામિયા અમીરાત એરલાઈન્સમાં ફ્લાઈટ એન્જિનિયર છે. શામિયાનો પરિવાર નવી દિલ્હીમાં સ્થાયી છે. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી.

Post a Comment

0 Comments