મિસ યુનિવર્સની સ્પર્ધામાં ભારતની આ ગ્લેમર ગર્લ આપશે બધાને ટક્કર જુવો ફોટા

  • મિસ યુનિવર્સ સ્પર્ધા 2021માં હરનાઝ કૌર સંધુ: મિસ યુનિવર્સની સ્પર્ધામાં વિશ્વભરની સુંદરીઓ શામેલ થાય છે. આ તાજને મેળવવાનું સપનું ગ્લેમર વર્લ્ડની દરેક છોકરી જોવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે આ સ્પર્ધામાં વિશ્વભરની સુંદર છોકરીને ટક્કર આપવા માટે ભારતથી હરનાઝ સંધુ શામેલ થઈ રહી છે. હરનાઝ સંધુ લિવા મિસ દિવા યુનિવર્સ-2021નો ખિતાબ જીત્યા પછી ઈઝરાયેલમાં યોજાનારી મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચાલો જોઈએ હરનાઝની કેટલીક સુંદર તસવીરો..
  • મોડેલિંગ પસંદ કરી કારકિર્દી: આ સ્પર્ધા માટે હરનાઝ લાંબા સમયથી મોડલિંગ સાથે જોડાય ગઈ હતી.
  • કરી રહી છે આ ડિગ્રી: હરનાઝ સંધુ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કરી રહી છે. તે અભ્યાસમાં ખૂબ જ રસ ધરાવે છે.
  • આ છે સુંદરતાનું રાજ: પોતાની સુંદરતાનું રાજ જણાવતા તેણે કહ્યું હતું કે તે યોગ અને મેડિટેશન ખૂબ જ કરે છે.
  • એકદમ ફિટ છે હરનાઝ: આ તસવીરોથી સ્પષ્ટ જાણ થઈ રહી છે કે પોતાને હરનાઝ એકદમ ફિટ રાખી રહી છે.
  • કરવા ઈચ્છે છે આ કામ: તેણે આ સ્પર્ધામાં પસંદ થયા પછી કહ્યું હતું કે તે ભારત-ઈઝરાયલના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરશે.
  • સોશિયલ મીડિયા પર છે એક્ટિવ: હરનાઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલકો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

Post a Comment

0 Comments