મેકઅપ વિના કંઈક આવી દેખાય છે ભારતીય ક્રિકેટરોની પત્નીઓ, જુઓ ન જોયેલા ફોટા

 • ભારતીય ક્રિકેટર્સ ઘણા ફેમસ છે પરંતુ લોકપ્રિયતાના મામલે તેમની પત્ની પણ કોઈથી ઓછી નથી. તેની ગ્લેમરસ સ્ટાઈલ દરેકને દિવાના બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ટાર ક્રિકેટર્સની પત્ની મેકઅપ વગર કેવી દેખાય છે. ચાલો તેના નો-મેકઅપ લુક્સ પર એક નજર કરીએ.
 • કોહલીની પત્ની અનુષ્કા શર્મા
 • વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા કુદરતી રીતે જ સુંદર લાગે છે. તે પોતાની ફિટનેસ અને ડાયટ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. તેનો અભિનય ચાહકોને દિવાના બનાવે છે.
 • ધોનીની પત્ની સાક્ષી
 • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે ઘણીવાર મેકઅપ વગરની તસવીરો શેર કરતી રહે છે.
 • હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક
 • ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ઘણીવાર મેકઅપમાં જોવા મળે છે પરંતુ તે મેકઅપ વિના પણ સુંદર લાગે છે.
 • યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ
 • યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે મેકઅપ વિના આવી દેખાય છે.
 • રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા
 • ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા સોલંકીને મેક-અપ કરવાનો શોખ છે પરંતુ ક્યારેક તે સિમ્પલ લુકમાં પણ જોવા મળે છે.
 • ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગે
 • ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને 'ચક દે ઈન્ડિયા' ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા. સાગરિકા દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.

Post a Comment

0 Comments