કોઈ મોડેલથી કમ નથી CSK ના ભારતીય ખેલાડીઓની સુંદર પત્નીઓ, જુઓ તસવીરો

  • ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી પ્રખ્યાત ટીમોમાંની એક છે. તેના ખેલાડીઓની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. આજે અમે તમને 'યલો આર્મી'ના ખેલાડીઓની સુંદર પત્નીઓનો પરિચય કરાવી રહ્યા છીએ જે લુકમાં કોઈ મોડેલથી ઓછી નથી.

  • રવિન્દ્ર જાડેજા: રવિન્દ્ર જાડેજા અને રીવા સોલંકીની મુલાકાત એક પાર્ટી દરમિયાન મળ્યા હતાથઈ હતી. તેમને મળ્યાને થોડો સમય થયો હતો કે બંનેએ વર્ષ 2016 માં લગ્ન કરી લીધા.

  • અંબાતી રાયડુ: અંબાતી રાયડુએ તેના પ્રેમ ચેન્નુપલ્લી વિદ્યા સાથે વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા. તે ઘણીવાર આઈપીએલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળે છે.
  • ચેતેશ્વર પૂજારા: ચેતેશ્વર પૂજારાએ 13 ફેબ્રુઆરી 2013 ના રોજ તેની મિત્ર પૂજા પાબરી સાથે લગ્ન કર્યા હતા.
  • રોબિન ઉથપ્પા: ધાકડ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ વર્ષ 2016 માં શીતલ ગૌતમ સાથે લગ્ન કર્યા હતા, શીતલ ટેનિસ ખેલાડી રહી ચૂકી છે અને તે ખૂબ સારી ડાંસર પણ છે.
  • એમએસ ધોની: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની પ્રેમ કહાની ઘણી રસપ્રદ રહી છે. આ સેલિબ્રિટી કપલે 4 જુલાઈ, 2010 ના રોજ એક સીક્રેટ લગ્ન સેરેમનીમાં સાત ફેરા લીધા હતા.
  • સુરેશ રૈના: સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી બાળપણથી જ એકબીજાને ઓળખતા હતા કારણ કે બંને પડોશમાં જ રહેતા હતા. 3 એપ્રિલ 2015 ના રોજ સુરેશ અને પ્રિયંકા લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

Post a Comment

0 Comments