શમીની પત્નીનો બોલ્ડ અંદાજ, સોશિયલ મીડિયામાં આ તસવીરોએ મચાવી દીધી છે સનસનાટી

  • હસીન જહાં એક વ્યાવસાયિક મોડેલ રહી ચૂકી છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર પણ બની હતી. હસીન જહાં પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર હસીન જહાંને ફોલો કરે છે.
  • શમી અને હસીન જહાંનો ચાલી રહેલો વિવાદ
  • મોહમ્મદ શમી સાથે વિવાદના કારણે હસીન જહાં લાંબા સમયથી તેની પુત્રી સાથે અલગ રહે છે. આ બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી બંને વચ્ચે છૂટાછેડા થયા નથી.
  • હસીને શમી પર અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો
  • મોહમ્મદ શમી અને હસીન જહાંના લગ્ન 7 એપ્રિલ 2014 ના રોજ થયા હતા. થોડા વર્ષો બાદ શમીની પત્નીએ તેના પર અન્ય મહિલાઓ સાથે સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો, તેમજ હસીને શમી પર બળાત્કાર જેવા ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.
  • શમી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો
  • 2018 માં, મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ હુમલો, બળાત્કાર, હત્યાનો પ્રયાસ અને ઘરેલુ હિંસાના આરોપો હેઠળ કેસ નોધાવ્યો હતો. હસીન જહાંએ શમી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શમી વિરુદ્ધ IPCની કલમ 498A (દહેજ સતામણી) અને કલમ 354 (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ હસીદ અહેમદ પર કલમ 354 (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
  • મોડેલ રહી છે હસીન જહાં
  • તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 6 જૂન 2014 ના રોજ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીન એક મોડેલ હતી. પછી તે કોલકાતા નાઇટ રાઇડર્સની ચીયર લીડર બની. આ દરમિયાન બંને મળ્યા અને બંનેએ એકબીજાને દિલ આપ્યું. પછી શમી પરિવારની ઇચ્છા વિરુદ્ધ ગયો અને લગ્ન કરી લીધા. શમી 17 જુલાઈ 2015 ના રોજ પુત્રીનો પિતા પણ બન્યો હતો.

Post a Comment

0 Comments