આઈપીએલના આ સ્ટાર ખેલાડીની પત્ની કોઈ હિરોઈનથી કમ નથી, તસવીરો કરી દેશે મદહોશ

  • આઈપીએલમાં નીતિશ રાણા ખૂબ જ પ્રખ્યાત નામ છે. નીતીશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સના ધાકડ બેટ્સમેન છે પરંતુ તેની પત્ની સાંચી મારવાહ પણ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.
  • ખુબ જ સુંદર લાગે છે નીતીશ અને સાંચીની જોડી: કોલકાતા નાઈટ રાઈડર્સના ધાકડ બેટ્સમેન નીતીશ રાણા અને તેની પત્ની સાંચી મારવાહની જોડી ખૂબ જ સુંદર લાગે છે.
  • કોણ છે નીતીશ રાણાની પત્ની સાંચી મારવાહ?: નીતિશ રાણાની પત્ની સાંચી મારવાહ વ્યવસાયે એક ઈંટિરિયર ડિઝાઈનર છે અને તેમની જોડી નીતિશ સાથે ખૂબ જ સુંદર લાગે છે. નીતીશ અને સાંચીના લગ્ન ફેબ્રુઆરી 2019 માં થયા હતા.
  • પ્રખ્યાત છે નીતીશ રાણાની પત્ની: નીતિશ તેની રમતને કારણે ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ તેની પત્ની સાંચી મારવાહ વિશે ઓછા લોકો જ જાણે છે. સાંચીની કારકિર્દીની શરૂઆત 2015 માં થઈ હતી.
  • ઈંટિરિયર ડિઝાઈનર છે સાંચી મારવાહ: સાંચી મારવાહે અંસલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સુશાંત સ્કૂલ ઓફ ડિઝાઈનની અભ્યાસ કર્યો છે. સાંચીએ ઘણા પ્રખ્યાત ઈંટિરિયર ડિઝાઈનરો પાસેથી તાલીમ પણ લીધી છે.
  • આવો છે બંને વચ્ચેનો સંબંધ: આ કપલે આ ઈંટરવ્યુમાં એ પણ જણાવ્યુ હતું કે ઘણીવાત નાની-નાની બાબતોને લઈને બંને વચ્ચે વિવાદ થઈ જાઈ છે. નીતીશ રાણાએ કહ્યું કે અમારા રૂમમાં એક નાનું ઓશીકું છે હું અને સાંચી ઘણીવાર તે ઓશીકાને લઈને વિવાદ કરીએ છીએ કે તે ઓશીકું પર બંને માંથી કોણ સૂશે.

Post a Comment

0 Comments