મૂંબઈમાં આવેલું છે ક્રિકેટર જસપ્રિત બુમરાહનું આલીશાન ઘર, જુવો ઘરની અંદરની તસ્વીરો

 • ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ તેની ઉત્તમ ઝડપી બોલિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ શું તમે જાણો છો કે તેણે મુંબઈમાં પોતાનું વૈભવી ઘર બનાવ્યું છે. ચાલો તેના સ્ટાઇલિશ ઘરની અંદરની તસવીરો પર એક નજર કરીએ.
 • એન્ટરટેઇનમેન્ટ રૂમ
 • જસપ્રીત બુમરાહ ભલે મેદાનમાં સખત મહેનત કરવા માટે જાણીતા હોય, પરંતુ જ્યારે હળવાશની વાત આવે ત્યારે તે પાછળ રહેતો નથી. તેમના ઘરમાં એક મનોરંજન ખંડ છે જ્યાં તે મોટેભાગે નવરાશનો સમય વિતાવે છે. આ રૂમમાં બેસીને તેને વીડિયો ગેમ રમવી ગમે છે.
 • ઘરની દીવાલ અને ફર્નિચર
 • જસપ્રિત બુમરાહના ઘરની દિવાલો અને ફર્નિચર ખૂબ સુંદર છે. તેને હળવા રંગની સજાવટ પસંદ છે.
 • બાલ્કની ગાર્ડન
 • જસપ્રિત બુમરાહને પોતાની બાલ્કની ગ્રીન રાખવી ગમે છે. અહીં તેણે ઘણી સજાવટ કરી છે. આ સાથે, વિન્ડ ચાઇમ્સ પણ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.
 • બેડરૂમ
 • જસપ્રીત બુમરાહના બેડરૂમમાં વુડન ફ્લોરિંગ કરવામાં આવ્યું છે અને રૂમના દરવાજા પર વાદળી સ્લાઇડર છે.
 • ઘરની સ્વચ્છતા
 • જસપ્રીત બુમરાહ પોતાના રૂમને સ્વચ્છ રાખવાનું પસંદ કરે છે, તે કોઈ પણ પ્રકારની ગડબડ રહેવા દેતો નથી. ક્યારેક તે પોતે રૂમ સાફ કરે છે.

Post a Comment

0 Comments