શ્વેતા તિવારીનું ગ્લેમરસ ફોટોશૂટ, અભિનેત્રીની આ તસવીરો જોતા જ રહી જશો તમે

  • શ્વેતા તિવારી આમ તો આ દિવસોમાં ખતરોં કે ખિલાડીમાં પોતાની તાકાત બતાવી રહી છે. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર તેની સુંદરતાથી આગ લગાવવાનો નિર્ણય કર્યો છે. હા 40 વર્ષની અભિનેત્રીએ તેની કાતીલાના તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જે તહલકા મચાવવા માટે પૂરતી છે.
  • ઘણા શોમાં કામ કરી ચૂકી છે શ્વેતા: શ્વેતા તિવારી નાના પડદાનું મોટું નામ છે તેની સિરિયલ ઘણીવાર ટીઆરપીના લિસ્ટમાં પોતાનું પહેલું સ્થાન મેળવી જ લે છે. પરંતુ જો તે સિરિયલમાં પોતાનો ટેલેંટ નથી બતાવી રહી તો તે તેની સુંદરતાની વીજળીઓ સોશિયલ મીડિયા પર પાડે છે.
  • ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે: પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીએ જ્યારથી તેનું વજન ઘટાડ્યું છે લાગે છે તેણે યુવાન દિલોના ધબકારા વધારવા માટે બીડું લઈ લીધું છે. એટલા માટે તો તે આ દિવસોમાં તે તેની ગ્લેમરસ સ્ટાઈલથી ન જાણે કેટલાક લોકોના દિલને ઘાયલ કરતી રહે છે.
  • શ્વેતાના આઉટફિટએ લૂંટી લાઈમલાઈટ: અભિનેત્રીએ તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ હૂસ્નપરિથી ઓછી નથી લાગી રહી. શ્વેતાએ ખૂબ જ સેક્સી આઉટફિટ પહેર્યું છે જેમાં ફિગર સંપૂર્ણ રીતે સામે આવી રહ્યું છે.
  • શ્વેતાનો કિલર લુક: આ તસવીરોમાં શ્વેતા તિવારીએ સિલ્વર શિમર સિક્વિન્સ સાથે બોડી હગિંગ આઉટફિટ પહેર્યું છે. આ આઉટફિટની સાઈડ સ્લિટ તો શ્વેતાના લુકને વધારે ગોર્જિયસ બનાવી રહી છે. લુકને પૂર્ણ કરવા માટે તેણે બોલ્ડ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા છોડ્યા છે.
  • ઉંમર સાથે વધારે નીખરી શ્વેતા: 40 વર્ષની શ્વેતા તિવારી 2 બાળકોની માતા છે છતાં પણ ગ્લેમરસ લુકમાં કોઈ ફરક નથી પડ્યો. તે આજે પણ ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગે છે. જો કે તેની પ્રાઈવેટ લાઈફમાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ શ્વેતા દરેક વખતે વધારે મજબૂતીથી ઉભરી સામે આવી છે.

Post a Comment

0 Comments