અર્જુન, આલિયા, દીપિકાની સાથે આ સેલેબ્સે કરી ચૂકયા છે સેક્સ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા

 • આપણા સમાજમાં હંમેશા સેક્સને લઈને વાત કરવી ગુનો ગણાય છે. ભારતીય સમાજમાં સેક્સ ટોક હંમેશાથી વર્જિત છે. એટલા માટે સેલિબ્રિટીઝ હોય અથવા સામાન્ય લોકો આ વિષય પર વાત કરવાથી દૂર રહે છે. પરંતુ વેબસાઈટ Bollywoodlife.com અનુસાર, સિનેમા ઈંડસ્ટ્રીના ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાની સેક્સ લાઈફને લઈને ખૂબ જ વિચિત્ર ખુલાસા કરી ચૂક્યા છે. જેમાં ઈમરાન હાશ્મીથી લઈને આલિયા ભટ્ટ સુધીના નામ શામેલ છે. જાણો કોણે શું કહ્યું ...
 • આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટે તેના એક ઈંટરવ્યૂમાં પોતાની મનપસંદ સેક્સ પોઝિશન વિશે ખુલ્લેઆમ જણાવી ચૂકી છે. તેણે કહ્યું હતું કે તે ખૂબ જ સરળ વ્યક્તિ છે અને તેના કારણે તેને મિશનરી પોઝિશન પસંદ છે.
 • અર્જુન કપૂર: એક વાતચીતની વચ્ચે અર્જુન કપૂરે કહ્યું હતું કે પુરુષ માટે તેના જીવનમાં પ્રેમથી વધારે સેક્સ જરૂરી છે.
 • દીપિકા પાદુકોણ: રણવીર સિંહની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ વાત કરવામાં ઘણી બેબાક છે. તેમણે સેક્સ લાઈફ વિશે વાત કરતા કહ્યું કે તેના માટે સેક્સ શારીરિક હોવાથી વધુ લાગણીઓ સાથે સંબંધિત હોય છે.
 • ઈમરાન હાશ્મી: કરણ જોહરના ચેટ શો પર ઈમરાન હાશ્મીએ તેની સેક્સ લાઈફ પર એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે કોલેજના દિવસોના વન નાઈટ સ્ટેંડની વાત નથી ભૂલી શકતા.
 • કરણ જોહર: દરેકના જીવનના રહસ્યો ઉજાગર કરનાર ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે પોતાની બાયોગ્રાફીમાં ખુલાસો કર્યો છે કે તે 26 વર્ષની ઉંમરમાં તે પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યા હતા.
 • રણબીર કપૂર: રણબીર કપૂર આમ તો ખૂબ શરમાળ અને શાંત રહેતા અભિનેતા છે. પરંતુ સેક્સ લાઈફને લઈને તેણે મેગેઝિનને આપેલા ઈંટરવ્યુમાં જણાવ્યુ હતું કે તેણે 15 વર્ષની ઉંમરમાં જ પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યા છે.
 • રણવીર સિંહ: રણવીર સિંહે મીડિયા સામે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે માત્ર 12 વર્ષની ઉંમરમાં પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યા હતા, સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે શાળાના સમય દરમિયાન તેના મિત્રોની માતાઓને એમ જ લાગતું હતું કે તે જ તેના બાળકોને બગાડી રહ્યા છે. 
 • સલમાન ખાન: કરણ જોહરના શોમાં સલમાન ખાને કહ્યું હતું કે ભલે તેની પાછળ ઘણી છોકરીઓ હોય છે પરંતુ તે આજ સુધી વર્જિન છે. તેણે એમ પણ કહ્યું કે તે તેને તેની ભાવિ પત્ની માટે સાચવી રહ્યા છે.
 • શાહિદ કપૂર: 'કોફી વિથ કરણ' પર શાહિદ કપૂરે સેક્સ લાઈફને લઈને વિચિત્ર વાત કહી હતી. શાહિદ કપૂરે કહ્યું હતું કે તે અને પત્ની મીરા કપૂર કાર સેક્સ કરી ચૂક્યા છે. આ વાત સાંભળી મીરા આશ્ચર્યથી તેની સામે જોતી રહી ગઈ હતી.
 • સોનમ કપૂર: સોનમ કપૂર નેહા ધૂપિયાના ટોક શોમાં આવી હતી અને કહ્યું હતું કે તેણે ક્યારેય પણ તેના કોઈ કો-સ્ટાર્સ સાથે શારીરિક સંબંધ નથી બનાવ્યો.
 • ટ્વિંકલ ખન્ના: ટ્વિંકલ ખન્નાના અનુસાર તો સેક્સ દરેક તબક્કામાં જરૂરી છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે તે અક્ષય તરફ એટલા માટે આકર્ષિત થાય છે કારણ કે તે સમયની સાથે ઘણા બદલાતા રહે છે.

Post a Comment

0 Comments