પ્રિયા પ્રકાશ વરિયરે દુપટ્ટા વગરના ડીપ નેક બ્લાઉઝમાં મચાવી તબાહી, દેસી સ્ટાઈલ તસવીરોથી કહેર વરસાવ્યો

  • તેની સ્ટાઈલથી રાતો-રાત પૂરી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયેલ વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વારિયરની તાજેતરની કેટલીક તસવીરો ઈંટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ ખૂબ જ દેશી અને બોલ્ડ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. તેની આ બોલ્ડ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. તમે પણ જુઓ સુંદર તસવીરો ...
  • પ્રિયાએ કહેર વરસાવ્યો: તેની આ તસવીરોમાં પણ પ્રિયા પ્રકાશ તેની સ્ટાઈલથી ચાહકોના દિલો પર સિતમ ઢાતી જોવા મળી રહી છે. પ્રિયાની આ બોલ્ડ ગેમને લોકો પસંદ કરી રહ્યા છે.
  • આવી છે પ્રિયાની સ્ટાઈલ: પ્રિયા પ્રકાશે ડીપ નેક ચોલી અને દુપટ્ટા વગરનું આઉટફિટ પહેર્યું છે. તેની તસવીરો ઝડપથી વધુ વાયરલ થઈ રહી છે.
  • પ્રિયાની દેશી સ્ટાઈલ: પ્રિયા પ્રકાશ દેશી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ બે અલગ-અલગ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે.
  • તેલુગુ ઈંડસ્ટ્રીમાં પ્રિયાનું ડેબ્યૂ: જણાવી દઈએ કે પ્રિયા પ્રકાશ તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂકી છે. તે ફિલ્મ 'ચેક'માં જોવા મળી છે. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં પ્રિયા સાથે રકુલ પ્રીત અને નીતિન મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળે છે.
  • આ સીન થયો વાયરલ: તાજેતરમાં 'ચેક' ફિલ્મના શૂટિંગ દરમિયાન તેનો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો જેમાં પ્રિયા પ્રકાશ દોડી આવી નીતિનની પીઠ પર ચઢી જાઈ છે અને ત્યારે તેની સાથે અકસ્માત થઈ જાઈ છે. ખરેખર પ્રિયા આ વીડિયોમાં પોતાનું સંતુલન ગુમાવી પડતી જોવા મળી હતી.
  • આ સીનથી થઈ હતી હિટ: પ્રિયા પ્રકાશ આ પહેલા મલિયાલમ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ 'ઓરુ અદાર લવ' નો એક સીન ખૂબ વાયરલ થયો હતો જેનાથી તે પૂરા દેશમાં પ્રખ્યાત થઈ ગઈ હતી. આ સીનમાં તે એક સ્કૂલ ગર્લના રોલમાં જોવા મળી હતી. આંખો મારવાનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો.

Post a Comment

0 Comments