આટલી હોટ થઈ ગઈ છે 'બંટી તેરા સાબુન...' વાળી કયુટ અવનીત કૌર, તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ


  • વર્ષો પહેલા ટીવી પર હેંડવોશ જાહેરાત 'બંટી'ને સમજાવતી ક્યુટ છોકરી તો તમને યાદ જ હશે, આજે પણ 'બંટી તેરા સાબુ સ્લો હૈ ક્યા?' લાઈનનો લોકો વાતોમાં ઉપયોગ કરે છે. આ ડાયલોગને બોલનાર સુંદર છોકરી હવે બોલ્ડ ઈંટરનેટ સેંસેશન અને ટીવી અભિનેત્રી બની ચૂકી છે. હા! અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી અવનીત કૌરની, જેની ક્યુટનેસ પછી હવે તેની હોટનેસ હેડલાઈન્સમાં છે. જુઓ અવનીતની કેટલીક બોલ્ડ તસવીરો...
  • આટલી બદલાઈ ગઈ અવનીત: બાળપણમાં ખૂબ જ ક્યુટ અને સુંદર જોવા મળતી અવનીત કૌર હવે ઈંટરનેટ સેંસેશન બની ચૂકી છે.
  • જોવા મળ્યો સૌથી બોલ્ડ લુક: તેની લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેણે આ તસવીરોમાં અત્યાર સુધીની સૌથી બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.
  • મોડલ અને ડાંસર પણ છે અવનીત: અવનીતની કારકિર્દીની વાત કરીએ તો તે અભિનેત્રી, મોડેલ અને ડાંસર છે.
  • પ્રિંસેસની નિભાવી હતી ભૂમિકા: અવનીત ટીવી શો 'અલાદ્દીન-નામ તો સુના હોગા'માં પ્રિંસેસ યાસ્મીનની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે.
  • આ શોમાંથી મળી ઓળખ: અવનીત કૌરે 'ડાંસ ઈંડિયા ડાંસ લિટલ માસ્ટર્સ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સાથે જ તે બાળપણમાં ઘણી સિરિયલોમાં પણ જોવા મળી.
  • રાણી મુખર્જી સાથે કર્યું કામ: રાણી મુખર્જીની ફિલ્મ 'મર્દાની' અને 'મર્દાની 2' માં પણ અવનીત કૌરે ઘણી પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મમાં તે મીરાની ભૂમિકામાં જોવા મળી હતી.
  • આટલા ઓછા સમયમાં ઘણું નામ: અવનીત કૌરે 10 વર્ષની ઉંમરમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે તે 20 વર્ષની છે.

Post a Comment

0 Comments