બોલીવુડની આ ફિલ્મોએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, જોતા પહેલા જરૂર બંધ કરી દો દરવાજો

  • બોલીવુડમાં દર વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થાય છે પરંતુ આમાંથી કેટલીક ફિલ્મો હોય છે જે ચાહકોના દિલ પર રાજ કરે છે. તેમાં અલગ અલગ જોનરની ફિલ્મો હોય છે. ઘણા એવી હોય છે જેમાં ડાયરેક્ટર્સ ચાહકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને બોલ્ડ કંટેંટ પણ આપે છે. અત્યાર સુધી બોલીવુડમાં ઘણી આવી બોલ્ડ ફિલ્મો બની છે જે ચાહકો તેના પરિવાર સાથે ક્યારેય નથી જોઈ શકતા. ખરેખર આ ફિલ્મો ઈંટીમેંટ સીંસથી ભરપૂર છે. આવી ફિલ્મોને ચાહકો એકલામાં જ જોવી પસંદ કરશે. આવી જ કેટલીક બોલ્ડ ફિલ્મો વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.
  • 'કામસૂત્ર': બોલીવુડની સૌથી બોલ્ડ ફિલ્મોના લિસ્ટમાં 'કામસૂત્ર' પણ સામેલ છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ તો આ ફિલ્મ વિશે ઘણા હંગામા થયા હતા. ફિલ્મમાં ઘણાં ઈંટીમેંટ સીન આપવામાં આવ્યા હતા. ફિલ્મમાં અભિનેત્રીએ ઘણા ન્યૂડ સીન પણ આપ્યા હતા.
  • મર્ડર: પડદા પર જ્યારે મલ્લિકા શેરાવત અને ઈમરાન હાશ્મીની 'મર્ડર' ફિલ્મ રિલીઝ થઈ તો દરેક સ્તબ્ધ રહી ગયા હતા. લગ્ન પછી પણ તેના પ્રેમી સાથે સંબંધ બનાવવાની કહાની દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ફિલ્મમાં મલ્લિકા શેરાવતે બોલ્ડ સીન ફિલ્માવ્યા હતા અને બોલીવુડની સૌથી બોલ્ડ અભિનેત્રી બની ગઈ હતી.
  • 'ગર્લફ્રેન્ડ': 'ગર્લફ્રેન્ડ' ફિલ્મ વર્ષ 2004 માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઈશા કોપીક્કર, અમૃતા અરોરા, આશિષ ચૌધરી અને સુમિત નિજવાન જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોલ્ડનેસની વ્યાખ્યા જ બદલી દીધી હતી. ઈશા કોપ્પીકર અને અમૃતા અરોરાએ ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.
  • 'હવસ': 'હવસ' વર્ષ 2004 માં રીલીઝ થઈ એક એરોટિક થ્રીલર ડ્રામા હતી. ફિલ્મમાં મેઘના નાયડુ, શાવર અલી અને તરુણ અરોરા જોવા મળ્યા હતા. ફિલ્મના નામથી જ ફિલ્મ વિશે ઘણું સ્પષ્ટ થઈ જાય છે. ફિલ્મમાં બોલ્ડનેસની ઘણી હદોને પાર કરવામાં આવી હતી.

  • 'જુલી': નેહા ધૂપિયાની ફિલ્મ 'જુલી'ને ચાહકો ભાગ્યે જ ભૂલી શકે છે. તે વર્ષ 2004 માં રિલીઝ થયેલી એક એરોટિક બોલીવુડ ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં છોકરાઓ, નેહાનું વારંવાર શારીરિક શોષણ કરે છે. ફિલ્મમાં નેહાના બોલ્ડ સીન જોઈને ચાહકો પાગલ થઈ ગયા હતા.
  • 'જિસ્મ 2': 'જિસ્મ 2' ને બોલ્ડ ફિલ્મોમાં કદાચ ટોપ પર જ રાખવામાં આવે. ફિલ્મમાં ઘણા આવા સીન હતા જે કોઈ પણ એકલામાં જ જોઈ શકે છે. ફિલ્મને પરિવાર સાથે બેસીને ન જોઈ શકાતી. ફિલ્મમાં સની લિયોનના સેક્સી સીન્સને ડાયરેક્ટરે સારી રીતે રજૂ કર્યા હતા. આ ફિલ્મને ચાહકોએ પસંદ પણ કરી હતી.
  • 'બી.એ. પાસ': 'બી.એ. પાસ' (B.A.Pass) ફિલ્મ વર્ષ 2013 માં પડદા પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન અજય બહેલ અને પ્રોડકશન નરેન્દ્ર સિંહે કર્યું હતું. ફિલ્મમાં શિલ્પા શુક્લા, શાદાબ કમલ, રાજેશ શર્મા અને દિબ્યેદુ ભટ્ટાચાર્ય મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે એક છોકરો તેની હવસી મકાન માલકિનને ખુશ કરવા માટે તેની સાથે વારંવાર સંબંધ બનાવે છે.
  • 'આસ્થા: ઈન ધ પ્રિજન ઓફ સ્પ્રિંગ': 'આસ્થા: ઈન ધ પ્રિઝન ઓફ સ્પ્રિંગ' વર્ષ 1997 માં રિલીઝ થયેલી એક એરોટિક-ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મનું ડાયરેક્શન બાસુ ભટ્ટાચાર્યએ કર્યું હતું. આ બોલ્ડ કંટેંટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રેખા અને ઓમ પુરી હતા.

Post a Comment

0 Comments