બાળપણમાં ખૂબ જ ક્યૂટ લાગતાં હતા ભારતીય ક્રિકેટરો, જુઓ તેમની જૂની તસવીરો

 • ચાહકો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઝલક મેળવવા માટે ઉત્સુક છે પરંતુ શું તમે જાણો છો કે બાળપણમાં આ ખેલાડીઓ કેવા દેખાતા હતા. ચાલો ભારતીય ક્રિકેટરોના ઘણા વર્ષો જુના ચિત્રો પર એક નજર કરીએ.
 • વિરાટ કોહલી
 • ટીમ ઈન્ડિયાના કેપ્ટને તેના બાળપણની તસવીર થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે એકદમ વાયરલ થઈ હતી.
 • રોહિત શર્મા
 • ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માનો જન્મ વર્ષ 1986 માં થયો હતો. તેની આ તસવીર ક્રિકેટ ચાહકોને ખૂબ પસંદ આવી છે.
 • રવિન્દ્ર જાડેજા
 • ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાળપણથી જ સ્ટાઇલિશ છે.
 • રીષભ પંત
 • જ્યારે ડાબી બાજુ ઉભેલા રીષભ પંત આ તસવીર માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન બીજે હતું.
 • જસપ્રિત બુમરાહ
 • ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ બાળપણમાં કેમેરા સામે પોઝ આપી રહ્યા હતા.
 • શુબમન ગિલ
 • ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે નાનકડો શુભમન ગિલ.

Post a Comment

0 Comments