બોલિવૂડની આ પ્રખ્યાત સુંદરીઓએ સલમાન ખાન સાથે એક ફિલ્મમાં કામ કર્યા પછી ફરીથી ક્યારેય ના કર્યું કામ, જાણો તેનું કારણ

 • બોલીવુડના ભાઈજાન કહેવાતા સલમાન ખાનને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટારની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે અને આજે સલમાન ખાનના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઈ છે અને તેની ફિલ્મોએ ખૂબ સારી કમાણી પણ કરી છે.
 • સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો એક એવો અભિનેતા છે જેમણે મોટાભાગની બોલિવૂડ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને તે અભિનેત્રીઓ પણ સલમાન ખાન સાથે કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત હોય છે પરંતુ આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ઘણી અભિનેત્રીઓ છે જેને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી હતી પણ તેઓએ જાતે જ આ ઓફર નકારી અને સલમાન ખાન સાથે કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તો ચાલો જાણીએ આ યાદીમાં બોલિવૂડની કઈ અભિનેત્રીનું નામ શામેલ છે.
 • જુહી ચાવલા
 • આ યાદીમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી જૂહી ચાવલાનું નામ પામ શામેલ છે અને જૂહી ચાવલા ફિલ્મ દીવાના મસ્તાનામાં સલમાન ખાનની સાથે જોવા મળી હતી અને તે પછી તેમની જોડી ક્યારેય સ્ક્રીન પર જોવા મળી ન હતી અને એકવાર જુહી ચાવલા અને સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા. એક વાર જુફી ચાવલાને સલમાન ખાન સાથે એક ફિલ્મ ઓફર મળી હતી પણ તે દિવસોમાં સલમાન બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે જુહી ચાવલા આ ઉદ્યોગની ટોચની અભિનેત્રી બની ગઈ હતી અને આવી સ્થિતિમાં ચાવલાએ સલમાન ખાન સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.સલમાન ખાન ખૂબ ગુસ્સે થયો હતો અને ત્યારબાદ આ બંનેની જોડી ક્યારેય પણ સ્ક્રીન પર દેખાય નથી.
 • એશ્વર્યા રાય
 • આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાયનું નામ શામેલ છે અને ફિલ્મ "હમ દિલ દે ચૂકે સનમ" માં એશ અને સલમાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ દરમિયાન બંને પ્રેમમાં પણ પડ્યા હતા.પરંતુ બંનેના ચૂત પડ્યા પછી બંનેની વચ્ચે ઘણી કડવાશ હતી એશ્વર્યાએ સલમાન સાથે કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમની જોડી ફરી ક્યારેય સ્ક્રીન પર દેખાઈ નહીં.
 • સોનાલી બેન્દ્રે
 • બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે અને સલમાન ખાને ફિલ્મ 'હમ સાથ-સાથ હૈ' માં સાથે કામ કર્યું હતું અને તેમની જોડીને આ ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.સોનાલી બેન્દ્રેએ નક્કી કર્યું હતું કે હવે તે કોઈ પણ ફિલ્મમાં સલમાન ખાન સાથે કામ કરશે નહીં અને ત્યારબાદ આ બંનેની જોડી સ્ક્રીન પર કયારેય દેખાઈ ન હતી.
 • અમીષા પટેલ
 • આ સૂચિમાં બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલનું નામ પણ શામેલ છે અને ફિલ્મ ‘યે હૈ જલવા’ માં અમિષા પટેલ સલમાન ખાનની સાથે જોવા મળી હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી અને ત્યારથી અમિષા પટેલે સલમાન ખાન સાથે કામ કરવાનું ટાળ્યું અને આ બંનેની જોડી ફરીથી સ્ક્રીન પર દેખાઈ નહીં.
 • કંગના રનૌત
 • બોલિવૂડની રાણી કહેવાતી કંગના રનૌતની વાત કરીએ તો કંગના રનૌતે આજદિન સુધી કોઈ બોલિવૂડ સુપરસ્ટાર સાથે કામ કર્યું નથી અને કંગના રનૌતે સલમાન ખાનની સાથે ફિલ્મ સુલતાનમાં કામ કરવાની ઓફર મળી હતી પણ કંગનાએ ના કરી હતી. આજ સુધિ કંગના અને સલમાન ખાનની જોડી સ્ક્રીન પર જોવા મળી નથી.
 • દીપિકા પાદુકોણ
 • બોલિવૂડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ આ સૂચિમાં શામેલ છે અને દીપિકા પાદુકોણે પણ ઘણી વાર સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઓફરને નકારી છે અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા પાદુકોણે એક કે બે નહીં પરંતુ સલમાન ખાનની કુલ 6 ફિલ્મોમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે અને દીપિકાએ આમ શા માટે કર્યું દીપિકાએ હજી સુધી આ અંગે ખુલાસો કર્યો નથી અને સલમાન ખાન પણ દીપિકાની આ રીતે ફિલ્મ નકારવાના કારણે તેના પર નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યા છે.
 • ટ્વિંકલ ખન્ના
 • આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાનું નામ પણ શામેલ છે અને ટ્વિંકલ ખન્ના અને સલમાન ખાનની જોડી વર્ષ 1998 માં આવેલી ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' માં જોવા મળી હતી અને આ ફિલ્મ પછી ટ્વિંકલ ખન્નાએ સલમાન ખાન ક્યારેય પણ સાથે કામ કર્યું નહીં અને તેણે એવું કહ્યું કે તેને સલમાન ખાન સાથે કામ કરવાની મજા ન આવી.

Post a Comment

0 Comments