'ગુમ હૈ કિસી કે પ્યાર મે' નાં સિરિયલના કલાકારો કમાય છે લાખો રૂપિયા, પગાર જાણીને થઈ જશો હેરાન

 • ટીવી સીરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' લોકોને ખૂબ પસંદ આવી છે. લોકોને આ સીરિયલનું દરેક પાત્ર ખૂબ ગમે છે. પરંતુ શું તમે આ પાત્રોના દરેક એપિસોડનો પગાર જાણો છો?
 • કિશોરી શહાણે
 • કિશોરી શહાણે ભવાની નાગેશ ચવ્હાણની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શોમાં તેનો એક ડાયલોગ 'મસ્ત-મસ્ત' ખૂબ પ્રખ્યાત છે. તેમને દરેક એપિસોડ માટે 60 હજાર રૂપિયા આપવામાં આવે છે.
 • આદીશ વૈદ્ય
 • આ શોમાં આદીશ વૈદ્ય મોહિત ચવ્હાણનું પાત્ર ભજવી રહ્યો છે. તે એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા લે છે.
 • યામિની મલ્હોત્રા
 • શિવાની ચવ્હાણની ભૂમિકા નિભાવી રહેલી યામિની મલ્હોત્રા એક એપિસોડ માટે 50 હજાર રૂપિયા લે છે.
 • મિતાલી નાગ
 • આ સીરિયલમાં મિતાલી નાગ ભવાની પુત્રી દેવયાની દેશપાંડે(દેવી) ની ભૂમિકા નિભાવી રહી છે. અભિનેત્રી એક એપિસોડ માટે 55 હજાર રૂપિયાની મોટી રકમ લે છે.
 • એશ્વર્યા શર્મા
 • આ શોમાં એશ્વર્યા શર્મા વિરાટની ભાભી પાખીનું પાત્ર ભજવી રહી છે. શોના આ પાત્ર માટે નિર્માતાઓ તેમને એક એપિસોડ માટે 70 હજારની મોટી રકમ આપે છે.
 • આયશા સિંહ
 • આ સિરિયલમાં સઈ જોશીની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી આયેશા સિંહ એક એપિસોડ માટે 80 હજાર રૂપિયાની મોટી રકમ વસૂલ કરે છે.
 • નીલ ભટ્ટ
 • અમારી ભાગીદાર વેબસાઇટ બોલિવૂડ લાઇફ અનુસાર આ સીરીયલમાં નીલ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે જે આઈપીએસ વિરાટની ભૂમિકા નિભાવી રહ્યો છે. લીડ રોલમાં આવ્યા બાદ નીલ ભટ્ટને દરેક એપિસોડ માટે 1 લાખ રૂપિયાનો પગાર મળે છે.

Post a Comment

0 Comments