બાળપણમાં ખૂબ જ ક્યૂટ દેખાતા હતા ટીમ ઇન્ડિયાના હાલના ક્રિકેટરો, રીષભ પંતને જોઈને તો મોજ આવી જશે

 • ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફેન ફોલોઇંગ કરોડોમાં છે. દરેક વ્યક્તિ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે પરંતુ શું તમે જાણો છો કે બાળપણમાં આ ખેલાડીઓ કેવા દેખાતા હતા. ચાલો એક નજર કરીએ ભારતીય ક્રિકેટરોની જૂની તસવીરો
 • રોહિત શર્મા
 • રોહિત શર્માનો જન્મ વર્ષ 1986 માં થયો હતો તે સમયે કોઈને ખબર નહોતી કે તે એક દિવસ ટીમ ઈન્ડિયાનો 'હિટમેન' બનશે.
 • શુભમન ગિલ
 • ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે નાનકડો શુભમન ગિલ.
 • અજિંક્ય રહાણે
 • અજિંક્ય રહાણે કદાચ કરાટે ચેમ્પિયન બનવા ઇચ્છતો હતો પરંતુ તેનું લક્ષ્ય ક્રિકેટ હતું.
 • હનુમા વિહારી
 • નાનો હનુમા વિહારી તેના માતાપિતા સાથે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
 • મયંક અગ્રવાલ
 • મયંક અગ્રવાલનો હસતો ચહેરો દરેકનું દિલ જીતી લેશે.
 • રીષભ પંત
 • જ્યારે રીષભ પંત ડાબી બાજુ ઉભેલા આ ફોટા માટે પોઝ આપી રહ્યા હતા ત્યારે તેનું ધ્યાન બીજે ક્યાંક હતું.
 • વોશિંગ્ટન સુંદર
 • વોશિંગ્ટન સુંદર તેની મોટી બહેન શૈલજા સાથે.
 • રવિન્દ્ર જાડેજા
 • રવિન્દ્ર જાડેજા કેમેરા સામે પોઝ આપી રહ્યો છે.
 • વિરાટ કોહલી
 • ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા આ ક્યૂટ ફોટો પોસ્ટ કર્યો હતો.
 • રવિચંદ્રન અશ્વિન
 • ટીમ ઇન્ડિયાના સિનિયર સ્પિનર રવિચંદ્રન અશ્વિન જયારે 'જુનિયર' હતો.
 • જસપ્રિત બુમરાહ
 • ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ નાનપણથી જ સ્ટાઇલિશ છે.

Post a Comment

0 Comments