વિરાટ કોહલીથી લઈને જસપ્રિત બુમરાહ સુધી, આ ભારતીય ક્રિકેટર્સે કર્યા છે પોતાનાથી મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન

 • કહેવામાં આવે છે કે 'ઇશ્ક પર જોર નહી યે વો આતિશ ગાલિબ, કી લગાએ ન લગે ઔર બુઝાઇ ન બને' આ જ કારણ છે કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે તો તે ઉમરની ચિંતા કરતો નથી. ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ પણ આ કિસ્સામાં કોઈના થી પાછળ નથી. આવો નજર નાખીએ તે 6 ભારતીય ક્રિકટર્સ પર જે તેમની વાઈફથી ઉમરમાં નાના છે.
 • સુરેશ રૈના
 • સુરેશ રૈનાએ 3 એપ્રિલ 2015 ના પ્રિયંકા ચોધરી સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાનો જન્મ 18 જૂન 1986 ના રોજ થયો હતો, તે જ રૈના 27 નવેમ્બર 1986 ના રોજ જન્મ થયો હતો. આ હિસાબથી બંનેની ઉંમરમાં 5 મહિના અને 9 દિવસોનું અંતર છે.
 • વિરાટ કોહલી
 • ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી ને વર્ષ 2017 માં બોલીવુડ એક્ટર્સ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. વિરાટ અનુષ્કાથી લગભગ છ મહિના નાના છે.
 • સચિન તેંડુલકર
 • ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરએ વર્ષ 1995 માં અંજલિ મહેતા સાથે લગ્ન કર્યા હતા જે માસ્ટર બ્લાસ્ટરથી 6 વર્ષ મોટી છે.
 • શિખર ધવન
 • ટીમ ઈન્ડિયાના 'ગબ્બર' શિખર ધવન અને આયશા મુખર્જીએ વર્ષ 2009 માં સાગાઈ કરી અને ફરી 2012 માં હંમેશાં માટે એક બીજાના થઈ ગયા હતા. આયશા ત્યારે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી અને છૂટાછેડા લીધેલા હતા. આ બંને વચ્ચે લગભગ 10 વર્ષનો સમય હતો. એટલું જ નહિ આયશાની સૌથી મોટી પુત્રીથી ધવન ફક્ત 15 વર્ષ મોટો છે.
 • હાર્દિક પંડ્યા
 • હાર્દિક પંડ્યાને વર્ષ 2020 માં સર્બિયાના નાગરિક અને બોલિવૂડ એક્ટર્સ નતાશા સ્ટેકોવિચ ની સાથે લગ્ન કર્યા હતા. નતાશા હાર્દિકથી 1 વર્ષ 7 મહિના મોટી છે.
 • જસપ્રિત બુમરાહ
 • જસપ્રીત બુમરહ ને 15 માર્ચ 2021 ની સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. બુમરાહ સંજનાથી 2 વર્ષ અને 7 મહિના નાનો છે.

Post a Comment

0 Comments