કોણ છે ઇશા નેગી? જે હસીના પર ફીદા છે ક્રિકેટર ઋષભ પંત

 • ટીમ ઇન્ડિયાનો વિકેટકિપર-બેટ્સમેન ઋષભ પંત માત્ર તેની બેટિંગ માટે જ નહીં પરંતુ અંગત જીવન માટે પણ ખૂબ પ્રખ્યાત છે. તેની ગર્લફ્રેન્ડ ઇશા નેગી ખૂબ જ સુંદર છે. પરંતુ શું તમે તેમના વિશે જાણો છો? જો નહીં તો આજે અમે તમને તેમનો પરિચય આપી રહ્યા છીએ.
 • કોણ છે ઇશા નેગી?
 • ઇશા દહેરાદૂનની છે અને તે વ્યવસાયે વેપારી અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે.
 • ક્યાંથી કર્યો છે અભ્યાસ?
 • ઇશા નેગીએ જીસસ એન્ડ મેરીમાં સ્કૂલનું શિક્ષણ અને નોઇડાની એમિટી યુનિવર્સિટીમાં કોલેજનું શિક્ષણ લીધું છે.
 • ઈશાની પસંદ
 • ઇશા નેગીને સાહિત્ય અને દર્શનશાસ્ત્રમાં ખૂબ રસ છે.
 • સોશિયલ મીડિયા ક્વીન છે ઇશા
 • ઈશા નેગી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલમાં તેમના 1 લાખ 71 હજારથી વધુ ફોલોઅર્સ છે.
 • જ્યારે પંતે કર્યું ઇઝહાર-એ-ઇશ્ક
 • વર્ષ 2020 ની શરૂઆતમાં ઋષભ પંતે સોશિયલ મીડિયા પર ઇશા નેગી સાથેની એક તસવીર શેર કરી હતી. ત્યારે પંતે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments