બિલ ગેટ્સ અહીં ગર્લફ્રેન્ડ સાથે મનાવે છે રજાઓ, જુઓ અંદરના આલીશાન ફોટા

 • હમણાં જ માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે તેની પત્નીથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી થોડા દિવસો પછી કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે બિલ ગેટ્સ દર વર્ષે લાંબી રજા લેતા હતા.
 • ગર્લફ્રેન્ડ સાથે રજા માનતા હતા બિલ ગેટ્સ
 • અબજોપતિ દંપતી બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સે 3 મેના રોજ ટ્વિટર પર છૂટાછેડાની ઘોષણા કરી હતી જેના પછી વિશ્વભરના લોકો આ નિર્ણયથી ચોંકી ગયા હતા. છૂટાછેડાની ઘોષણાના દિવસો પછી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ એન વીનબ્લેઇન્ડ સાથે લાંબુ વાર્ષિક વેકેશન લીધું હતું.
 • ત્રણ માળનું ઓસનફ્રન્ટ ઘર
 • ચાલો ઘરની અંદરની તસવીરો પર એક નજર નાખીએ જ્યાં બિલ ગેટ્સ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વિનબ્લાડ સાથે રજાઓ ગાળતા હતા. ઉત્તર કેરોલિનામાં બીચ હાઉસની નજીક ભાડેથી ઉપલબ્ધ ત્રણ માળનું મહાસાગરના કાંઠે આવેલું આ ઘર ખુબ મોટું છે.
 • ઘર કેસલ સ્વિન માટે પ્રખ્યાત છે
 • વેકેશન હાઉસમાં ચાર બેડરૂમ, બે બાથરૂમ અને સીફેસીંગ ગેઝેબો પણ છે. ઘરને કેસલ સ્વિન તરીકે ઓળખવામાં આવે છે અને અહીં એક રાત રહેવા માટે 600 ડોલરથી ભાડુ શરૂ થાય છે.
 • બીચ પર જવા માટે ખાનગી વોકવે
 • એટલાન્ટિક મહાસાગરનો શ્રેષ્ઠ દેખાવ મેળવવા માટે ઉપર બીચ પર એક ખાનગી વોક વે છે સાથે ઉપર ડેક ગેઝેબોસ છે.
 • 1987 માં બ્રેકઅપ થયું હતું
 • બિલ ગેટ્સે વીનબ્લેઇન્ડને 80 ના દાયકામાં ડેટ કરી હતી પરંતુ 1987 માં તેઓનું બ્રેકઅપ થયું. મેલિંડા સાથે લગ્ન કર્યા પછી બિલ ગેટ્સે તેની સાથે એક કરાર કર્યો હતો કે તે વિનબ્લેઇન્ડ સાથે વાર્ષિક રજા લઈ શકે છે.

Post a Comment

0 Comments