પ્રિયા બેનર્જીએ તેની ગ્લેમરસ તસવીરોથી વરસાવ્યો કહેર, જુઓ તેની મનમોહક તસ્વીરો

  • પ્રિયા બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણી વખત તેની બોલ્ડ અને ગ્લેમરસ શૈલી ચાહકો સાથે શેર કરે છે. તેની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
  • પ્રિયા બેનર્જીએ હજી પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસ્વીરો ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
  • પ્રિયા બેનર્જી ખૂબ સ્ટાઇલિશ છે. તે તેના ગ્લેમરસ લુક માટે ખૂબ જ લોકપ્રિય છે. તેની સુંદરતા સરળતાથી લોકોને મોહિત કરે છે.
  • પ્રિયા બેનરજીની ફેશન સેન્સ પણ આશ્ચર્યજનક છે. તે ઘણીવાર ટ્રેન્ડી લુક અને ફેશન સાથે જોવા મળે છે.
  • પ્રિયા બેનર્જી એવા પોશાક પહેરે છે જેમાં તેમનુ ફિગર અને શરીર ફલોન્ટ થતું હોય છે. સુંદરતાની બાબતમાં પણ ઘણી બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.
  • પ્રિયા બેનર્જીએ હિન્દી ફિલ્મોની સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની પ્રથમ ફિલ્મ વર્ષ 2013 માં આવી હતી. તે એક તેલુગુ ફિલ્મ હતી. ફિલ્મનું નામ 'કિસ' હતું.
  • પ્રિયા બેનરજી ત્યારબાદ 2014 માં આવેલી તેલુગુ ફિલ્મ 'જોરુ' માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સુદીપ કિશન અને રાશી ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં હતા.
  • પ્રિયા બેનર્જીએ 2015 માં આવેલી ફિલ્મ 'જઝબા' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને ઇરફાન ખાન મુખ્ય ભૂમિકામાં હતાં.

Post a Comment

0 Comments