મોનાલિસાનો વર્કઆઉટ લુક આપી રહ્યો છે મલાઈકા-કરીનાને ટક્કર, જુઓ તસવીરો

  • ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા સોસીયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તેમના ચાહકો આતુરતાથી તેમની પોસ્ટની રાહ જોતા હોય છે. આવી સ્થિતિમાં હવે તેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવી તસવીરોમાં તે બોલિવૂડ સ્ટાર્સને પણ ટક્કર આપી રહી છે.
  • આ તસવીરોમાં મોનાલિસા જીમ વેરમાં જોવા મળી રહી છે તેનું પરફેક્ટ ફીગર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યુ છે.
  • લોકો મોનાલિસાના આ વર્કઆઉટ લુકના લોક દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે.
  • મોનાલિસાએ પણ આ ફોટોશૂટમાં એક થી એક પોઝ આપ્યા છે.
  • હવે મોનાલિસાના ચાહકો આ ફોટાઓ જોઈ અને તેની તુલના કરીના અને મલાઈકા સાથે કરી રહ્યા છે.
  • મોનાલિસાએ તેની આ તસવીરો થોડા દિવસના અંતર પછી શેર કરી છે તે થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર સક્રિય નહોતી. તેના ફેન્સને આ બ્રેક બાદ આ કમબેક ખૂબ જ જોરદાર લાગી રહ્યો છે.
  • મોનાલિસાના ચાહકો તેમના વેસ્ટન, ટ્રેડિશનલ, પાર્ટી અથવા જિમ દરેક લુક પસંદ કરે છે.
  • વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા આ દિવસોમાં ટીવી શો 'નમક ઇશ્ક કા' માં જોવા મળી રહી છે.

Post a Comment

0 Comments