પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં છે ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ, જુઓ તેની સુંદર તસ્વીરો

  • ટીવીની લોકપ્રિય અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
  • એરિકા ફર્નાન્ડીઝ આ તસ્વીરોમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસ્વીરોને જોઈને ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
  • એરિકાએ બે દિવસ પહેલા આ ફોટોશૂટ કરાવ્યું છે. આમાં તેને હાથમાં તલવાર પકડી છે અને તેના માથા પર કાળો તાજ પહેરેલો છે.
  • એરિકાએ આ તસવીર શેર કરતા લખ્યું ,"તે આને માટે જ મોટી થઈ હતી જે આજે છે. તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓ બદલ આભાર"
  • તે પહેલા એરિકાએ તાજેતરમાં જ સફેદ ટક્સીડોમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આમાં તેનો એટિટ્યૂડ જોવા લાયક છે.
  • આ વ્હાઇટ ટક્સીડો ફોટોશૂટના ફોટા શેર કરતાં તેણે લખ્યું કે, "હું જાણું છું કે દેખાવ બધું નથી પરંતુ તેમ છતાં મારી પાસે છે."
  • ખરેખર, બે દિવસ પહેલા એરિકાનો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેમના ચાહકો અને મિત્રોએ તેમને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી.

Post a Comment

0 Comments