સોનાક્ષી સિંહાએ કરાવી બોય કટ હેર સ્ટાઇલ ફોટા જોઈને કહેશો - આવી કેવી!

 • સોનાક્ષી સિંહા આ દિવસોમાં ઘરે જ છે. છેલ્લા ઘણા દિવસોથી કોઈ પણ ફિલ્મ જોવા મળી નથી પરંતુ સોનાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચિત્રો અને ફોટાઓ ઘણીવાર પોસ્ટ કરતી રહે છે. હવે તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે એકદમ અલગ સ્ટાઇલમાં જોવા મળી રહી છે. તમે પણ જુઓ આ તસવીરો.
 • સોનાક્ષી સિંહાનો કૂલ લુક
 • આ તસવીરોમાં સોનાક્ષી સિંહાએ એક અલગ હેરસ્ટાઇલ બનાવી છે જે ઘણી કુલ લાગી રહી છે.
 • વાળની લેન્થ નથી કરવામાં આવી સૉર્ટ
 • સોનાક્ષી સિંહાની આ હેર સ્ટાઈલમાં વાળ કાપ્યા વગર બોયકટ હેર સ્ટાઇલ તૈયાર કરવામાં આવી છે.
 • સોનાક્ષીનો લુક છે ડિફરન્ટ
 • સોનાક્ષી સિન્હાનો આ લુક ઘણો જ અલગ લાગી રહ્યો છે. અગાઉ સોનાક્ષીનો આવો કોઈ લુક કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી.
 • ચાહકો સોનાની તસ્વીરો શેર કરી રહ્યા છે
 • સોનાક્ષી સિંહાએ આ તસવીરો જાતે શેર કરી નથી તેના બદલે આ તસવીરો તેના ઘણા ફેન પેજ પરથી શેર કરવામાં આવી રહી છે.
 • આવો તૈયાર થયો છે આ લુક
 • સોનાક્ષી સિંહાની આ હેરસ્ટાઇલ માટે પહેલા એક હાઇ પોની બનાવવામાં આવી હતી બાદમાં વાળને આગળ કરી બોયકટ લુક આપવામાં આવ્યો છે.
 • સારો લગી રહ્યો છે આ લુક
 • સોનાક્ષી સિંહાના આ લુકને જોઈને લાગે છે કે કદાચ તે ફોટોશૂટ માટે તૈયાર છે. આ લુક તેને વધારે શૂટ પણ થઈ રહ્યો છે.

Post a Comment

0 Comments