બેહદ ખૂબસુરત છે વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ ઇઝાબેલ લૈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તસવીરો

 • ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એકવાર બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લેટને ડેટ કરી હતી. એક સમયે વિરાટ અને ઇઝાબેલના પ્રેમની વાતોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.
 • વિરાટની એક્સ રહી ચુકી છે ઇઝાબેલ
 • બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લીટે મોડેલિંગની દુનિયામાં એક જાણીતું નામ છે. ઇઝાબેલ લીટે ઘણી હિન્દી ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.
 • એક પ્રખ્યાત મોડેલ છે ઇઝાબેલ
 • ઇઝાબેલે 2012 માં આમિર ખાનની ફિલ્મ 'તલાશ ધ આન્સર લાઇસ વિથ ઈન' દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
 • ઇઝાબેલ અને વિરાટના સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યા
 • 2012 થી 2014 સુધી ઇઝાબેલ અને વિરાટ કોહલીએ ડેટિંગ કરી હતી. વિરાટ અને ઇઝાબેલની વધતી નિકટતા મીડિયાની નજરથી છુપી રહી શકી ન હતી. જોકે આ બંનેની ડેટિંગનો ખુલાશો વર્ષ 2013 માં થયો હતો.
 • વિરાટ અને ઇઝાબેલનું બ્રેકઅપ
 • વિરાટ સાથેના બ્રેકઅપ બાદ ઇઝાબેલે એક ઇન્ટરવ્યુમાં તેના સંબંધો પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે "હા અમે બે વર્ષથી રિલેશનમાં હતાં. આ સંબંધ પરસ્પર સંમતિથી સમાપ્ત થયો '.
 • ઇઝાબેલ પછી વિરાટે અનુષ્કાને કરી ડેટ
 • વિરાટના જીવનમાંથી ઇઝાબેલના ગયા પછી અનુષ્કા શર્મા તેની જિંદગીમાં આવી હતી.

Post a Comment

0 Comments