મોનાલીસાએ ડેનિમ શોર્ટ સ્કર્ટમાં દેખાડી અદાઓ, દિલ ધડકાવી દેશે આ તસ્વીરો

 • ભોજપુરી ફિલ્મોથી અભિનયની શરૂઆત કરનારી મોનાલિસા ટેલિવિઝનની દુનિયામાં વર્ચસ્વ ધરાવે છે. આજે તેની મહેનતને કારણે મોનાલિસાએ બધે જ પોતાનું સ્થાન બનાવ્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તે ટ્રેડિશનલ હોય કે વેર્સ્ટન તે દરેક અવતારમાં ખૂબ જ સુંદર લાગે છે. હવે મોનાલિસાએ ડેનિમ શોર્ટ સ્કર્ટમાં ફોટોશૂટ કરાવીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જુઓ Photos...
 • મોનાલિસાના ફોટા વાયરલ થયા છે
 • કોવિડ-19 ને હરાવ્યા બાદ મોનાલિસા ફરી એકવાર તેની સુપરહોટ શૈલીમાં જોવા મળી છે.
 • ઇન્સ્ટાગ્રામ પર નવો દેખાવ શેર કર્યો
 • મોનાલિસાએ તેના કેટલાક હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
 • ટૈક ટોપ અને ડેનિમ શોર્ટ સ્કર્ટ
 • આ તસવીરોમાં તે લીલા રંગના ટૈક ટોપ અને ડેનિમ શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે.
 • પરફેક્ટ ફિગર લોકોને ક્રેઝી બનાવે છે
 • તસવીરોમાં જોવા મળતી મોનાલિસાની પરફેક્ટ ફિગર ફરી એકવાર લોકોને દિવાના બનાવી રહી છે.
 • બગીચામાં આપ્યા પોઝ
 • આ તસવીરોમાં મોનાલિસા એક પાર્કમાં એક અલગ જગ્યાએ પોઝ આપતી જોવા મળી રહી છે.
 • ભોજપુરી ફિલ્મોથી થઈ હતી શરૂઆત
 • મોનાલિસા હંમેશાં તેના ચાહકોનું મનોરંજન કરે છે તેથી જ મોનાલિસાનું આ સફર ભોજપુરી ફિલ્મ જગતથી ટીવી અને બોલિવૂડ તરફ આગળ વધ્યું છે.
 • મળી આટલી લાઈક
 • મોનાલિસાની આ તસવીરો તેના ચાહકો દ્વારા એટલી પસંદ આવી રહી છે કે તેમને અત્યાર સુધી 1 લાખ 50 હજારથી વધુ લાઇક્સ મળી છે.

Post a Comment

0 Comments