વિરાટ કોહલીના લીધે થયું હતું રોહિત શર્માનું બ્રેકઅપ, જુઓ હિટમેનની એક્સ ગર્લફ્રેન્ડની તસવીરો

 • ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને રિયાલિટી ટીવી શો 'બિગ બોસ'ના એક્સ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાતના અફેરના સમાચારોની ખૂબ ચર્ચા થઈ હતી.
 • રોહિત શર્મા અને સોફિયા હયાતનો અફેર
 • હા, વર્ષ ૨૦૧૨ માં રોહિત શર્મા અને સોફિયા હયાતના સંબંધ હોવાના સમાચાર આવ્યા હતા. રોહિત શર્માની અને સોફિયા હયાતની તસવીરો અને ડેટિંગના સમાચારો ઘણા અખબારોમાં હેડલાઇન્સ બન્યા હતા.
 • લાંબો ન ચાલ્યો રોહિત અને સોફિયાનો સંબંધ
 • જોકે જેટલી જલ્દી તેના અફેરના સમાચાર મીડિયામાં આવ્યાં તેટલીજ ઝડપથી રોહિત અને સોફિયાના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા.

 • સોફિયાએ આપી હતી બ્રેકઅપ વિશે માહિતી
 • ખરેખર આ વાતને ખુદ સોફિયાએ જ એક ટ્વીટ દ્વારા સ્પષ્ટ કરી હતી કે તેનું બ્રેકઅપ થયું છે.

 • કોહલીના લીધે થયું હતું રોહિતનુંબ્રેકઅપ
 • રોહિતના જ સાથી સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના લીધે તેનું બ્રેકઅપ થયું હતું. સોફિયા અને રોહિત એક બીજાને ડેટ કરી રહ્યા હતા. કોહલીના કારણે રોહિત અને સોફિયાના સંબંધો સમાપ્ત થયા.

 • રોહિતે કરી લિધા રિતિકા સજ્દેહ સાથે લગ્ન
 • સોફિયાથી બ્રેકઅપ થયા બાદ રોહિત શર્માનું દિલ રિતિકા સજ્દેહ પર આવ્યું. રોહિત અને રિતિકાની મુલાકાત વ્યાવસાયિક હતી પરંતુ પછીથી તેઓ મિત્ર બની ગયા. બાદમાં બંનેના ડિસેમ્બર 2015 માં લગ્ન થયાં હતાં.
 • Post a Comment

  0 Comments