અંકિતા લોખંડેનો આ કાંતિલાના અંદાજ ક્યારેય જોયો નહીં હોય, બેકલેસ-હાઈ સ્લિટ ગાઉનમાં કહેર વરસાવી રહી છે

 • ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડે આ દિવસોમાં લગાતાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના જીવનના પળોની સાથે સાથે નવા નવા ફોટોશૂટ પણ શેર કરે છે. તે કંઈક બદલાતા અંદાજમાં જોવા મળી રહી છે. ફરી એકવાર અંકિતાએ આ પ્રકારનું ફોટોશૂટ શેર કર્યું છે તે જોઈને તેના પ્રશંસકો તેના પરિવર્તનથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ શૈલીમાં જોવા મળી રહી છે. અંકિતાની આ નવી સ્ટાઇલ જુઓ...
 • અંકિતા લોખંડેએ ફરી વરસાવ્યો કહેર
 • અંકિતા લોખંડે અભિનય ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર તેની નવીનતમ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.
 • અંકિતા લોખંડે નો ગ્લેમરસ લુક
 • હાલમાં જ અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.
 • અંકિતાએ પહેર્યું બેકલેસ ગાઉન
 • આ તસવીરોમાં અંકિતા ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. તેણે ન્યૂડ કલરનો બેકલેસ અને હાઈ સ્લિટ શિમરી ગાઉન પહેર્યું છે.
 • બોલ્ડ લૂકની થઈ પ્રંશસા
 • આ તસવીરોમાં અંકિતા બોલ્ડ પોઝ આપી રહી છે. તે તેના આ ડ્રેસને સારી રીતે ફ્લોન્ટ કરી રહી છે. લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

 • ડીપનેક લોન્ગ ગાઉન
 • આ તસવીરોમાં તે ડિપનેક લોન્ગ ગાઉનમાં જોવા મળી રહી છે. તેના ગાઉનનો કલર ઓફ વાઈટ છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યુ છે.
 • નવી હેરસ્ટાઇલ છે પરફેક્ટ
 • ગયા દિવસોની જેમ જ આ વખતે પણ અંકિતાનો બોલ્ડ લૂકને તેની નવી હેરસ્ટાઇલ પરફેક્ટ બનાવી રહી છે.

Post a Comment

0 Comments