વિવાદીત વીડિયો બાદ શ્વેતા તિવારીએ સફેદ શોર્ટ ડ્રેસમાં મચાવ્યો કહેર, જુઓ તસ્વીરો

 • ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને અદાઓને કારણે વર્ષોથી લોકોની પ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી આજકાલ સોશિયલ મીડિયા પર સક્રિય ખુબ રહે છે. તેણીના વિવાદસ્પદ વીડિયોને કારણે તે વિતેલા દિવસોમાં હેડલાઇન્સમાં રહી છે. તે દરમિયાન તેણે ફરી ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદરતા બતાવી છે. તેણે વ્હાઇટ ડ્રેસમાં આવી કેટલીક તસવીરો શેર કરી છે જે દેખાતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. જુઓ આ તસવીરો ...
 • શ્વેતાએ ફ્લોન્ટ કર્યું ફિગર
 • શ્વેતા તિવારીએ કેટલીક તસવીરો શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. આ તસવીરોમાં તે પોતાનો પરફેક્ટ ફિગર ફલોન્ટ કરતી જોવા મળી રહી છે.
 • ઇન્સ્ટાગ્રામ પર કહેર
 • શ્વેતાએ થોડા સમય પહેલા જ તેના ઇન્સ્ટાગ્રામ વોલ પર 3 નવી તસવીરો શેર કરી છે.
 • ઓફ-શોલ્ડર ડ્રેસમાં શ્વેતા
 • આ તસવીરોમાં તે એક ઓફ શોલ્ડર સ્ટાઇલના વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
 • ફટાફટ આવી લાઇક
 • શ્વેતાની આ તસવીરોને આટલા ઓછા સમયમાં જ સાવ લાખથી વધારે વાર લાઈક કરવામાં આવી છે.
 • સફેદ લેહેંગો પણ હતો વિશેષ
 • એવું લાગે છે કે આ દિવસોમાં શ્વેતાનો પ્રિય રંગ સફેદ થઈ ગયો છે વિતેલા દિવસોમાં તે વ્હાઇટ લહેંગામાં જોવા મળી હતી.
 • ગ્લેમરસ પોઝ
 • આ ટ્રેડિશનલ ડ્રેસમાં તેણે ખૂબ જ ગ્લેમરસ પોઝ પણ આપ્યા હતા.

Post a Comment

0 Comments