ઇમરાન ખાનના આ 5 બોલિવૂડ હસીનાઓ સાથે હતા અફેર્સ, જુવો તસ્વીરો

 • પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને હાલના પીએમ ઇમરાન ખાને ક્રિકેટના મેદાનને લઈને ઘણી હેડલાઇન્સ બનાવી છે. જ્યારે પણ તે મેદાન પર આવતો હતો ત્યારે લાખો છોકરીઓની હાર્ટબીટ વધી જતી હતી. આ તે સમયગાળો હતો જ્યારે છોકરીઓ ઇમરાનને જોઈને નિસાસો લેતી હતી તે સમયે છોકરીઓમાં તેમના માટેની દિવાનગી જોવા લાયક હતી.

 • શબાના આઝમી સાથે સંકળાયું નામ
 • પાકિસ્તાનના ક્રિકેટર ઇમરાન ખાનનું નામ પણ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી સાથે સંકળાયેલું હતું. તેમની નિકટતાના સમાચાર અવારનવાર સાંભળવા મળતા હતા.
 • રેખા સાથે દેખાયો ઇમરાન
 • રેખા પોતાના સમયની મશહૂર બોલિવૂડ એક્ટ્રેસ રહી છે. એવું કહેવામાં આવે છે કે ઇમરાન ખાને ઘણા વર્ષો પહેલા મુંબઇમાં થોડો સમય પસાર કર્યો હતો આ દરમિયાન તે અને રેખા ઘણા પ્રસંગોમાં સાથે જોવા મળ્યા હતા
 • બંગાળી અભિનેત્રી પર આવ્યું દિલ
 • ઇમરાન ખાન અને મૂન મૂન સેનના કિસ્સા પણ ખુબ ચર્ચામાં રહ્યા એવું કહેવાતું હતું કે ઇમરાન આ બંગાળી અભિનેત્રીને ખૂબ પસંદ કરે છે.
 • જીનત અમાન સાથે ઉજવ્યો જન્મદિવસ
 • ઈમરાનની કરોડો દિવાનીઓમાંથી એક બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઝીનત અમાનનું નામ પણ હતું. વર્ષ 1979 નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટીમ ભારતમાં આવી હતી તે સમયે ઈમરાન ખાનના નામની આગળ પહેલીવાર 'પ્લેબોય' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વર્ષે ઇમરાન ખાને બેંગલોરના ક્રિકેટ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં તેના સાથી ખેલાડીઓ સાથે તેનો 27 મો જન્મદિવસ ઉજવ્યો હતો પરંતુ કેટલાક ભારતીય અખબારોએ દાવો કર્યો હતો કે ઇમરાને તેનો 27 મો જન્મદિવસ બોલિવૂડ દિવા ઝીનત અમાન સાથે ઉજવ્યો હતો. જોકે ઝિન્નત કે ઈમરાને ક્યારેય તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી.
 • ખુબ ઊડ્યાં ઈશ્કના સમાચાર
 • એક સમય એવો હતો કે ભારતીય અભિનેત્રીઓનો પ્રિય હીરો ઇમરાન ખાન હતો. તેના અફેરના કિસ્સાઓ આજે પણ પ્રખ્યાત છે જેણે એક સમયે અખબારોની હેડલાઇન્સ બન્યા હતા.

Post a Comment

0 Comments